________________
( ૪૬૦ )
યોગષ્ટિસમુચ્ચય
સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ્ય થકી તત્ત્વના નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે ‘સૂક્ષ્મ એધ ’ કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ આધનુ કુશલપણું છે એ જ એનુ સૂક્ષ્મ પણુ` છે; અથવા ક` વજના વિશેદ કરવામાં એનુ તીક્ષ્ણપણૢ છે એ જ એનુ સૂક્ષ્મપણ છે; અથવા અનત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું' એ જ એનુ મપણું છે. આમ અનેક પ્રકારે આ એધનુ' સૂક્ષ્મપણું ઘટે છે. (જીએ àા. ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬).
અત્રે વેધસ વેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જયાં વેદ્ય-સ ંવેદનીય વસ્તુ વસ્તુસ્થિતિ પ્રમાણે સવદાય છે. તે વેધસ વેદ્યપદ છે. એટલે સ્રી આદિ પદાર્થ જે અપાય આદિના કારણુરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ એવી તથાપ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ પ્રતીતિ–સમજણુ-છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ-àા. ૭૦૭૫, વિવેચન પૃ. ૨૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન--ચારિત્રરૂપ લક્ષજીવાળા એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આય છે-ગ્રતુણુ કરવા ચાગ્ય છે, બાકી બીજુ બધુ ય હેય છે—ત્યજવા ચેાગ્ય છે, એવા અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માના જે અનુભવ છે. તે સ્વસમયના વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વસ્તુતે વસ્તુ અત્રે પ્રકાશે છે,
‘શુદ્ધાતમ અનુભવ સદા’
le
66
શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે; પરવડી છાંહુડી જે પડે, તે પરસમય નિવાસ રે....
મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી માત્મા ભિન્ન છે, સત્તા ઉપયાગવત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેના સમ્યક્ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સ ંવેદન થાય છે. આવુ જે સહજ આત્મસ્વરૂપપદ સમયા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુ:ખ પામ્યા હતા, તે આત્મસ્વરૂપ ‘પદ’ શ્રી સદ્ગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગેાચર થાય છે, સ્વસ'વેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તેજ વેધસવેદ્યપદ છે.
ધરમ પરમ અરેનાથના ”—શ્રી આનંદઘનજી.
Jain Education International
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજ પદ નિજમાંહિ લઘુ, દૂર થયું. અજ્ઞાન, ’~~ શ્રી આત્મસિદ્ધિ
અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેદ્યસ ંવેદ્ય પદ છે તે જ શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે ‘ પદ' છે, કારણ કે જયાં સ્થિરપણે પદ માંડી શકાય
For Private & Personal Use Only
www.jainelibrary.org