________________
સ્થિષ્ટિ : બાલધૂતિગૃહક્રીડા સમી સવ ભચેષ્ટા
( ૪૧ )
એવુ સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે હાય તેને જ પદ નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વૈદ્યસંવેદ્ય પદ સ્વભાવભૂત હાઇ તેવું સમ્યક્ સ્થિતિવાળું છે, એટલે તેને જ 6 , પદ નામ બરાબર ઘટે છે. ( જુએ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧ ).
આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વૈદ્યસ ંવેદ્ય પદ ગ્રંથિભેદથી આ સ્થિરા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષ્મ એધની સાંપ્રાપ્તિ હૈાય છે. અને એવા સૂક્ષ્માધસ પન્ન સભ્યષ્ટિ પુરુષના આવા સહુજ ઉદ્ગાર નીકળી પડે છે કે—આમ નિમલ સમ્યગ્દર્શનના પ્રતાપે કરીને જેણે મ્હારું' પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું, તે ભગવાન્ વીરને અમાપ ઉપકાર હું કદી વિસરું' નહિ', રાત દિવસ સભારું છું.
“ એ ગુણુ વીર તણેા નવસારું, સભારું દિન રાત રે;
પશુ ટાળી સુરરૂપ કરે જે, સમિતને અવદાત રે. ”-શ્રી ચા. ૬. સજ્ઝાય. -૨,
“ અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતુ હતુ, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ કયુ", તે કલ્યાણમૂત્તિ સમ્યગ્ દનને નમસ્કાર. ”—શ્રીમદ્ રાજચદ્રષ્ટ.
बालधूलीगृह क्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥
માલ ધૂલિગૃહ રમત શી, ભવચેષ્ટા જ સમસ્ત; તમામ થિભેદ દીસે, બુદ્ધિમતને અત્ર. ૬૫૫
—આ દૃષ્ટિમાં તમેાગ્રંથિના વિભેદને લીધે બુદ્ધિમતાને અખિલ જ ભવ ચેષ્ટા ખાલકાની ધૂલિગૃહક્રીડા તુલ્ય ભાસે છે.
અ:
વિવેચન
“ બાલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઇદ્ધાં ભાસે રે;
ઋદ્ધિ સિદ્ધિ સત્રિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....તે ગુણ વી૨૦ ”
Jain Education International
વૃત્તિ:---વાયૂટીયુ ઔકાતુવા-બાલકની ધૂલિ ગૃહક્રીડા સરખી, પ્રકૃતિ અસુંદરપણાથી તે અસ્થિરપણાથી, ચાં-આમાં, આ સ્થિરા દષ્ટિમાં, મતિ-ભાસે છે, ધીમતાં-ધીમત-બુદ્ધિમત પુરુષોને, તમો વિમેફેન-તમેાગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મચેલિજૈવ ફ્રિ-અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયે --ચક્રવર્તી આદિ ચેન્નારૂપ પણ,--પ્રકૃતિઅસુંદરપણાથી તે અસ્થિપણાથી.
—શ્રી ચે. ૬. સજ્ઝાય. ૫-૩
For Private & Personal Use Only
www.jainelibrary.org