________________
(૪૩૩)
દીપ્રાદદિ : મુમુક્ષને શુષ્ક તર્ક ગ્રહ ત્યાજ્ય જ
વિવેચન
“હેતુ વિવાદે હો ચિત્ત ઘરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ.
અભિનંદન જિન દરિશણ તરસિયે. ”–શ્રી આનંદધનજી.
જે યુતિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તો આટલા કાળે પ્રાજ્ઞ જનોએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યા હતા. જે યુતિ વડે કરીને ઇન્દ્રિયને
અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હતા, તો ઘણા હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજનો-મહાતાર્કિકે જે તેવી તનિશ્ચય યુકિત લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થનો નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું
નથી, હજુ તેનો કાંઈ નીવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને તેવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કોરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડ હજુ તેવી ને તેવી છે! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધે કાળ પ્રખર યુકિતબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ચોગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદે ને પ્રતિવાદ કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણને બેલની પેઠે, હજુ તત્વના અંતને પામ્યા નથી !”
न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥
ને આ એમ ન તે થકી, શુષ્ક કમહ મહાન;
ત્યાજ્યજ હોય મુમુક્ષુને, મિથ્યા માન નિદાન. ૧૪૭ અર્થ-અને કારણ કે આ એમ નથી, એટલા માટે મહાન એ શુક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે એગ્ય છે.
વૃત્તિ-ચૈતવં-અને આ એમ નથી, જે કારણથી, તમr-તે કારણથી, સુજાતોશુકતક, માન-મહાન, અતિરોદ્ર, મિથાઈમાનદેતુવા-મિથ્યાભિમાનહેતુપણુરૂપ કારણથી, ત્યારથ gવ-જય જ છે, મુમુક્ષુમિઃ-મુમુક્ષુઓએ, મૂકાવા ઈચ્છનારાઓએ. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org