________________
દીમાદર: “તક વિચારે છે વાદ પરંપરા રે'
यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः। अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ।। યત્નથી પરુ અનુમાથી, અર્થ અનુમિત થાય,
તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય. ૧૪૫ અર્થ-કુશલ અનુમાનકારથી નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબિત કરાય છે.
વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભર્તુહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકારોએ નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે –સાબિત કરાય છે.
- અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે
આ આમ હેય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષધરૂપ નકારાત્મક યુકિતથી ખંડન, ઉતિ (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ
પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે. અને કહે કે જુઓ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની ત પપત્તિ છે, આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી-આમ એની અન્યથા૫પત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢીયાતા એવા બીજા પ્રખર તાકિક-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબિત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહે છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અતથેપપત્તિ છે, અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્ય પપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિકે પોતપોતાના મતિબલથી જૂદા જૂદા પ્રકારે પૂરવાર કરી આપે છે!
કૃત્તિ – નેનાનુમતts -અન્વય આદિ અનુસાર યત્નથી અનુમાનવામાં આવેલે અર્થ પણ, કુરાસ્ટૅનુમાતૃમ-અન્ય આદિના જાણનાર કુશલ અનુમાનકારોથી-યુકિતવાદીઓથી, મિસુરતરત્યે-અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુકતતર-વધારે યુતિવાળા બીજાઓથી, અભ્યશૈવviા-અન્યથા જ ઉપાદન કરાય છે. અતથા સિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org