SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ) યોગદષ્ટિસમુચ્ચય સદ્દભાવવાળા ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દોષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સોાભ ઉપજે છે. આવા સચત્તને નાથ કરનારા વિવાદનું સતનેાને શુ પ્રયાજન છે ? કઇ જ નહિં, કંઈ જ નહિં न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४ ॥ યુક્તિ વિષય આ તત્ત્વથી, હું-એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કમ્પ્યુ. બુદ્ધિધન અત્ર:-૧૪૪ અ --અને આ સજ્ઞરૂપ અં તત્ત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આયે. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સમ્યક્પણે નિશ્ચય થતા નથી. બુદ્ધિધન ભર્તૃહરિએ કહ્યું છે:— વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ ચેગિજ્ઞાન વિના જણાતા નથી, એટલે આ વિષયે અંધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઇ પ્રયેાજન સિદ્ધ નથી થતુ. ત્યારે કોઇ એમ કહે કે આપ એવું કેમ કહેા છે? અનુમાનથી-યુક્તિથી પણ તે કેમ ન જાણી શકાય ? તેનેા અહીં જવાબ આપ્યા છે કે-આ સર્વજ્ઞરૂપ અતીન્દ્રિય અર્થ તત્ત્વથી અનુમાનને-યુક્તિના વિષય નથી. ગમે તેવા મહામતિમાન્ તાર્કિકની યુક્તિનો ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તત્ત્વ ગમ્ય થઇ શકતું નથી. કારણુ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે-અગમ્ય છે, અને તર્કવાદ બુદ્ધિના વિષય હાઇ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં મતિની ગતિ કુંઠિત થતાં યુક્તિવાદ ભાંઠા પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તેા પણ અન્ય સામાન્ય અર્થોના પણુ અનુમાન થકી સભ્યપણે નિશ્ચય થતા નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતના પણુ બરાબર નિણ્ય પ્રાપ્ત થતા નથી, તેા પછી અતીન્દ્રિય અનુ તે પૂછવું જ શું ? આના સમર્થનમાં અહીં મહામતિ ભતૃ હિરનું વચન ટાંક્યુ છે. શું કહ્યું છે? તે કહે છે:-- અતીદ્રિય અ યુક્તિને અવિષય વૃત્તિ:- ચાનુમાવિષયો-અને અનુમાનને વિષય નથી, યુતિગાચર નથી, પોડથૅ:-આ સ વિશેષ લક્ષગુવાળા અર્થ, સવતો મતઃ-તત્ત્વથી માનવામાં આવેલ, પરમાથી દૃષ્ટ, ન ચાતોઅને આ અનુમાનયકી નથી હોતા, નિશ્ચયઃ સમ્વ-નિશ્ચય સભ્યપણે, યંત્રાહિ-અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પશુ-પ્રાય થીયન.-તે યુદ્ધધન ભતૃહરિએ કહ્યું છે:-~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy