________________
(૪૪)
ગદષ્ટિસષય યોગ્ય છે કે એક સંતની આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજનામાં સર્વ સંતની પૂજના છે. અહીં જ નિદર્શન (દાંત) કહે છે–
निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४० ॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ;
હોય અસંગત અંધના છદ્મસ્થના આ તેમ. ૧૪૦ અર્થ-જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદનો પરિકઢ૫ (ક૯પના) આંધળાઓને અસંગત-અયુક્ત છે, તેમજ અર્વાદશને-છઘસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે.
વિવેચન જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કરવો, તે નીતિથી અસંગત છે-અયુક્ત છે, અને ચંદ્રના ની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે;
તેમજ સ્થાને સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરે કે તેના ભેદની પરિક૯પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે-અયુક્ત છે. અંધકારને દૂર કરનારે નિશાનાથ-ચંદ્ર અયુક્ત અંધનું દૂર આકાશમાં રહ્યો તો ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શકતા નથી. ચંદ્ર
પ્રગટ છે, છતાં આ અંધજનો “ચંદ્ર છે જ નહિં ” એમ કહી વધે ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તો તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે? તેમ મોહાંધકારને હરનારા સર્વજ્ઞ–ચંદ્ર જ્ઞાન-જોના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દષ્ટિવિકલ છઘસ્થ તેને દેખી શકતા નથી, સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવગુદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી' એમ કહી પ્રતિવાદ કરે–પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટal કેમ કરી શકે વાર?
વૃત્તિ-નિરાશાનાથatતાઃ -ચંદ્રનો પ્રતિક્ષેપ, વ્યારા-જેમ અને, ચક્ષુવિકલને, અપંગતઃ-અસંગત છે, નતથી અસંગત છે, તwહાશ્ચ-અને તેના ભેદને પરિક૯પ, ચંદ્રના ભેદને પરિક",-વક્રપણું. ચેરપણું વગેરે, શૈવ-તેમ જ, સાદરા-અમ્ દષ્ટિવાળાઓનો, એટલે કે છદ્મસ્થાનો, અપં-આ, સર્વનું પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૯૫ અસંગત-અયુકત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org