SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ લઝાદદિ : “દરિસણુ જિન અંગ ભજે’ (૨૩), “ષટ દરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ્ દરિસણ આરાધે રે..ષર્ દરિસણ. જિન સુરપાદ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે... ભેદ અભેદ સાગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; કલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે.... લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે? પર્વ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...ષફ્ટ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર જનારે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ” માટે તે તે દર્શને વિચારતાં, “સ્માત ” પદાંકિત અપેક્ષાવિશેષનો “યુરિ-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનોએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા એગ્ય નથી; એટલું જ નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને ષટ દરિશન કઃપવૃક્ષ સમા જિનદર્શનના અંગભૂત પદર્શન પણ આરાધવા ગ્ય છે. જિન અંગ અને આ પડદર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતારવા માટે નથી, ભણી જે ” પણ તત્વનો વિનિશ્ચય કરવા માટે છે, પર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલનોઝ નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બેલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આમાર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણયા, તે પણ તેનું કલ્યાણ થયું નથી! એ સાધનો અનંતવાર કર્યા છતાં, હજુ કાંઈ તરત હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનોએ કેઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં ખંડનમંડનમાં ઉતરવું ચોગ્ય નથી. અને તેમાં પણ સવાનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિ ક્ષેપ કરવો તે તો અત્યંત દુષ્ટ છે, મહા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સર્વજ્ઞની આશાતના જીવને માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણનો હેતુ થાય છે. પ્રત્યેક મુમુક્ષુએ આ નિરંતર લક્ષમાં રાખવા x “ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम । vપક્ષોમાનવુvય તુ સતામનારાજ ! ” –શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વ. ઠા.૮-૧૦ * “gણાચારાતના_ત્ર સર્વેવામાં તરવત: અન્ય મનુવા ઉદ્દે તેવુ જ્ઞાન ગુજ”—શ્રી યશે. કૃત દ્વા. દ્વા. ર૧- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy