________________
દીપ્રાશિ : સ`નભેદકલપના અયુક્ત--જન્માંધ મનુષ્યે ને હાથી
( ૪૨૫ )
વળી આ અંધજનામાં કોઇ ચક્ર વાંકા છે, કાઇ ત્રાંસા છે, કાઇ ચારસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠા જ નથી, તેના સ્વરૂપ સબંધી ગમે તે કલ્પના કરવી તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જને, સર્વજ્ઞ આવા છે કે તેવા છે વગેરે તેના લેઃ સબ'ધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત
છે, બેહૂદું છે; કારણ કે જે સર્વજ્ઞને પાતે દીઠા જ નથી, તેના સ`બધી ગમે તે કલ્પનાના ઘોડા દોડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પેાતાને દેખાતે નથી, તે ચંદ્રના વિવિધ બેક કલ્પી, આંધળાએ તે સંબંધી ઝઘડા કરે, તા તે તેા કેટલું બધુ બેહૂદું કહેવાય ? તેમ જે સર્વજ્ઞ પાતે દીઠા નથી, તે સજ્ઞના જૂદા જૂદા ભેદ કલ્પી, છદ્મસ્થા તે ભેદ સંબધી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખંડન-મડનમાં ઉતરી પડે, તે તેા અત્યંત અયુક્ત છે આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્યા ને હાથીનું દ્રષ્ટાંત ઘણું બધખેતુ છે, તે આ પ્રકારઃ—
એ
ભેદ કલ્પના
અયુક્ત
જન્માંધ મનુષ્યા ને હાથી
કાઇ એક સ્થળે એક હાથી આણ્યે. એને જોવા માટે છ જન્માંધ પુરુષા ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જોયા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંખેલા જેવા લાગ્યા. બીજાના હાથમાં દતૂશળ આવ્યુ' એટલે તેને તે ભૂંગળા જેવા લાગ્યા. ત્રીજાના હાથમાં કાન આબ્યા, એટલે તેને તે સૂપડા જેવા લાગ્યું. ચેાથાના હાથમાં પગ આવ્યા, એટલે તેને હાથી થાંભલા જેવા જાયે. પાંચમાના હાથમાં ઉદર આવ્યુ, એટલે તેને તે મષક જેવા જાયા. છઠ્ઠાના હાથમાં પૂંછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જેવા જાયા. આ ઉપરથી તેઓએ પોતપેાતાનેા અભિપ્રાય મધ્યે અને પછી એક બીજાને જણાવ્યા. પછી દરેક પાતપાતાના અભિપ્રાયમાં મક્કમ હાઇ, પાતે જ સાચા છે તે બાકીના ખીજા ખધા ખાટા છે, એમ આગ્રઠું કરી પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી !
ܕ ܐ
ત્યાં કાઈ એક દેખતા ષ્ટિવાળા મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેઓને નિવારીને ખેલ્યે! કે-અરે! ભલા માણસા ! આ તમે ફેાગઢ ઝઘડા શા માટે કરા છે? તમે બધાય ખાટા છે ને તમે બધાય સાચા છે!! કારણ કે હાથી આવા જ છે એવા તમારા આગ્રહુથી તમે ખાટા છે, અને અમુક અંગની અપેક્ષાએ હાથી આવા છે એ રીતે તમે સાચા છે. જુએ ! હાથીની સૂંઢને આકાર સાંબેલા જેવા છે, દતૂશળને કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું
આકાર ભુંગળા જેવા છે,
જણાય છે, અને પૂંછડું
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org