________________
(૪૨૦)
યોગદરિસમુચ્ચય અને “નય' શબ્દનો પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની' ધાતુ ઉપરથી નય એટલે વસ્તુ વરૂપ અંશ પ્રત્યે દોરી જાય છે. અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય.” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતા પણ તેના ઈતર-બીજા અંશનો પ્રતિક્ષેપ-વિરોધ નહિં કરતા અધ્યવસાયવિશેષ તે નય. ' જે ઈતર અંશનો અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તો તે નય નહિં, પણ દુનયમ અથવા નયાભાસ બને છે. અથવા નય એટલે ન્યાય, નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુવરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતોલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નય છે,” “savણો તો જો જામ”, અર્થાત નયજન્ય ઉપદેશમાં નય પદનો ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણાથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈત્રી રૂપ છે, માટે તે તે કષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે.
આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત
નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કે સૂર ઋષિદેશનાનું કે અર્થ નથી,* પણ શોતાને આશ્રીને નવિશારદ નય કહે-પ્રકાશે. મૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થ થી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને
કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્દભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમાં વિવિધ દેશનાસરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકેતકીર્ણ વચનામૃત છે કે
“અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માગ
અહે! તે સત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! * “ नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" ઘાતવર્વારા તવતરાંવાતિ બાવરાથવિરો નથઃ ”
–શ્રી યશેવિજયજીકૃત નય રહસ્ય. + “વે તરંજjજુવારને શુરતા ટુર્નાડ !” -શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાત - " नत्थि नहिं विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि।। ૩માણss aોવા ન જવા સૂકા –શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણા
વિશેષાવશ્યક સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org