________________
દીપાષ્ટિ : સનપૂર્વક નિર્વાણુ-સજ્ઞ અભેદ
46
વિવેચન
ભિન્ન ભિન્ન મત દેખીયે, ભેદ દૃષ્ટિના એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેડુ, ''શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ.
નિર્વાણ
અને આ પ્રસ્તુત નિર્વાણુ તત્ત્વ નિયમથી જ સજ્ઞપૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અસર્વજ્ઞને કદી નિર્વાણુ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણુ પામે જ નહિ એવા નિયમ છે. એટલે સર્વાંનપણું એ નિર્વાણ પૂર્વેની અવિના સર્વજ્ઞપૂર્વ ક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણુ પામે, એ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એવા નિશ્ચલ નિશ્ચયસિદ્ધાંત સ્થિત છે. આમ આ જ્ઞણું નિર્વાણુને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે મા ઋજુ છે, સરલ-સીધા છે, વ-વાંકાચૂકૅા નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગોમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હાય સારું ? ન જ હોય, ન જ હાય અને સજ્ઞમાં ભેદ જો નથી જ, તા પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હાઇ શકે ? ન જ હાય, ન જ હોય, એ આ ઉપરથી વિશેષે કરીને પૂરવાર થયું, સસિદ્ધ થયુ.
તા સજ્ઞ
ભતમાં ભેદ કેમ?
તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જો કેાઇ હાય તા તે સર્વજ્ઞ છે, અને મેક્ષના નિકટમાં નિકટ જો કોઈ માર્ગ હોય તે તે સર્વજ્ઞદશા છે. આ માર્ગ ઋ
Jain Education International
( ૪૦૭ )
સરલ છે, સીધેા છે, વાંકેચૂકે! નથી; અને જે સીધા સરલ માર્ગ હાય તે એક જ હોય; કારણ કે કાઇ અમુક સ્થળે જવાના સીધા-સીધી લીંટીએ જતા ( Straight-line ) માર્ગ એક જ હાય, વાંકાચૂકા આડા અવળા માર્ગ અનેક હાય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મેાક્ષ પ્રત્યે સીધે લઇ જતા આ સર્વજ્ઞતારૂપ મા એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સČજ્ઞમાને ભજવુ, તે નિર્વાણુને નિકટતમ માર્ગ છે, અને તેમાં કાઇ પણ ભેદ નથી, તેા પછી તેને ભજનારા સાચામારાધક ભક્ત જનામાં કેમ ભેદ હાઇ શકે વારુ ? આગળ જ્ઞાની થઈ ગયા, વમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહું કાય. ’
"
->શ્રીમદ્ રાજચંદ્રષ્ટકૃત શ્રી આત્મસિદ્ધિ.
66
સજ્ઞ અને સર્વજ્ઞભકતાની એકતા-સારાંશ,
સર્વજ્ઞ અને સર્વજ્ઞશ્વકતાની એકતા બાબત અત્રે જે યુક્તિએ-દલીલે। બતાવી, તેના સાર આ પ્રમાણે( ૧ ) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ્દ છતાં સામાન્યથી સત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org