________________
(૪૦૬ )
ગદરિસમુચ્ચય નિર્વાણ તત્વની આરાધના બાબત પરિપર ઝઘડે છે, એ મહાઆશ્ચર્ય છે! એમાં તત્વજ્ઞાનની શૂન્યતાનો જ દોષ છે. મહાસમર્થ તરવજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ દર્શનપ્રભાવક શ્રી મોક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવું પરમ સત્ય જ ભાખ્યું છે કે –
“મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણે પાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડ્યાં છે. એક લૌકિક કથન છે કે “સો શાણે એક મત,” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી, માટે તસ્વાવબોધ પરમ આવશ્યક છે. ”-–શ્રી મોક્ષમાળા,
ઉપરમાં જે વિવર્યું, તે ઉપરથી આટલું તાત્પર્ય ફલિત થાય છે કે-તે નિર્વાણતને સમ્યફપણે જાણનારા વિવેક વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિં. સુષુ કિ બહુના?
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३३ ।। સવજ્ઞાપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ જુ માગે તો, તેને ભેદ શી રીત? ૧૩૩
અર્થ –અને કારણ કે આ નિર્વાણ તાવ સર્વજ્ઞપૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિવણને સમીપ એ આ સર્વજ્ઞરૂપ મા જુ-સરલ છે, તે પછી તેને ભેદ કેમ હોય?
ત્તિ –સર્વજ્ઞપૂર્વલં ચિત-અને સર્વાપૂર્વક આ-નિર્વાણ નામનું અધિકૃત તત્ત્વ, નિરમા શથિતમૂ-કારણ કે નિયમથી જ સ્થિત છે અસર્વજ્ઞને નિર્વાણની અનુપત્તિને લીધે. માણજો અમુનિર્વાણુને આસા-સમીપને, આ સર્વત લક્ષણવાળો, ગુમ-ગજુ-અવક્ર, માર્ગ–પંથ, તર:સર્વજ્ઞ ભેદ-મતભેદરૂપ લક્ષણવાળો, ત તેથી, શું પત્ત-કેમ હોય ? ન જ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org