________________
( ૪૦૨ )
યાગદિસમુચ્ચય
તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક તે આધિભૌતિક એ ત્રિવિધ દુ:ખથી તે રિવર્જિત છે, સથા રહિત છે.
“ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું....
વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યતપણે ભૂતા લ દેનારી છે. પ્રાણીએની-ભૂતાની પરમ કેટિરૂપ-ઉચ્ચતમ વરૂપ જે છે તે પરા ભૂતકેપિટ છે, અર્થાત જે પરમાત્મવરૂપ છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કાટિના આત્મા છે, તે તથાતા છે.
ધર્મજગનાથને ધર્મ શુચિ ગાઇએ. ’”—શ્રી દેવચદ્રજી
“ જ્ઞાનાનંદે હૈ। પૂરણપાવને, જિત સકલ ઉપાધિ; અતીદ્રિય ગુણુગણણુિ આગરું, ઇમ પરમાતમ સાથ.
સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણા, ''—શ્રી આન ધનજી
અને તે ભૂતા ફૂલ-પરમાર્થ ફૂલ આપનાર છે; અર્થાત્ ખરેખરૂં સત્ય ફૂલ, મેાક્ષરૂપ પરમા સત્ કુલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણું ફુલ અવશ્ય આપનારી છે. ખામ તથાતાનુ સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે લેાક શ્રો હરિભદ્રસૂરિજીએ સ્વાપન્ન વૃત્તિમાં ટાંકેલ છે, તેના
ભાવાર્થ અત્ર કંઇક વિચાર્યા છે.
નિર્વાણુતત્ત્વ
એક જ
એક જ
ઇત્યાદિ શબ્દોથી તે નિર્વાણુને અન્વર્ધથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતુ તે નિર્વાણું તત્ત્વ છે, નામભેદ માત્ર છે, અર્થ ભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ એવું તે નિર્વાણુ, આપણે બ્લેયુ' તેમ, સદા શિવસ્વરૂપ હાવાથી સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હાવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મસિદ્ધિના નિષ્પન્નપણાથી સિદ્ધાત્મા છે, સહુજાત્મસ્વરૂપપણું શાશ્વત સ્થિતિથી તથાતા છે. પ્રત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામેાથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે; તેનેા પરમાર્થ જે સમજે, તે આનદઘન અવતારને પામે છે.
Jain Education International
“ એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર....લલના॰ જે જાણે તેહુને કરે રે, આન ંદઘન
તે કેવુ' છે ? તે કહે છે—
અવતાર....લલના ” શ્રી આન’ધનજી
For Private & Personal Use Only
www.jainelibrary.org