________________
ડીપ્રાષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ
( ૪૦૧ )
સિદ્ધાત્મા—તેને સિદ્ધામાં નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેને આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઇ કવ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિષ્ઠિતા છે. અર્થાત્ જેના સર્વ અર્થની નિષ્ઠા-છેવટની હૃદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સર્વ અ-પ્રયાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે, નિષ્પન્ન કર્યું છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યસૃત્તિ તે સિદ્ધાત્મા છે.
66
C6
येनात्मा बुध्यात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ||
સકળ પ્રદેશે હા કર્યાં અભાવતા, પૂર્ણાન ંદ સ્વરૂપ; આતમગુણુની હા જે સંપૂર્ણુતા, સિદ્ધ સ્વભાવ અનૂપ. ....સ્વામી સ્વયં પ્રભને જાઉં ભામણું અચળ અબાધિત હૈ! જે નિ:સ ંગતા, પરમાતમ ચિદ્રૂપ; આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ....સ્વામી—શ્રી દેવચ’જી.
י,
~શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિાતક,
Jain Education International
તથાતા—વળી કાઇ તેને ‘તથાતા ' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને ીધે તે ‘તથાતા ’ છે. જેનુ' શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યું છે કે~~~
ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્રતા ધ્રુવ છે--નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પણ શુદ્ધ આત્માજ છે. એટલે તેનુ સ્વસ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કઢી ન ફે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે.
આ તથાતા ’ વિસયેાગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવતિ છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવના જ્યાં વિયેગ થયા છે, વિશ્લેષ થયા છે, પરમાણુ માત્ર પશુ કર્યું ને! જ્યાં સ્પર્શ રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્માજ જયાં વર્તે છે, એવી આ તથાતા વિસયેમિકા છે-વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુ:ખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org