________________
( ૩૬૨ )
સવિ જાઇ....સેવા॰
“ સેવા સારજ્યેા રેજિનની મન સાચે, પણ મત માગા ભાઇ ! મહિનતના ફળ માગી લેતાં, દાસભાવ ભક્તિ નહિ તે તેા ભાડાયત, જે સેવા દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની ૫૨ નાચે....સેવા॰ ’-શ્રી દેવચંદ્રજી
ફળ જાચે;
અને આ સર્વજ્ઞ દેવના આવા જે સાચા સેવક ભક્તજના હોય, તેઓ સમાનધર્મી હાવાથી, સર્વય સાધર્મિક છે. એટલે તેને એક ખીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હાવુ જોઇએ, પરમ પ્રેમ સ્ફુરવા જોઇએ, વિશ્વમત્રની ( Universal Brotherhood) ભાવના ઢપણે વિકસવી જોઇએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તા પછી એક બીજા પ્રત્યે કેઇ પણ પ્રકારના દ્વેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉભવાનું સ્થાન પણ કર્યાં રહે છે ?
ઉપસંહાર કરતાં કહે છે
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् ।
तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥
યાગન્નિસમુચ્ચય
મહાત્મા સા તણા, તત્ત્વથી ભેદ જ નાચ;
નામાદિ ભેદ્રેય આ, ભાવ્ય સુજ્ઞને હેય. ૧૦૯
અ:-મહાત્મા સર્વજ્ઞાના તત્ત્વથી ભેદ જ નથી,—તેવા પ્રકારે નામ વગેરેના ભેદ છતાં પણ,-આ મહાત્માઓએ ભાવવા ૨ાગ્ય છે.
વિવેચન
Jain Education International
66
રામ કહા રહેમાન કહેા કાઉ,
કાન કહે। કાઉ કૃષ્ણ કહેારી. 'શ્રી આન ધનજી.
“ ઇશ્વર અલ્લા તેરે નામ, સખકા સન્મતિ દે ભગવાન ! ’
ઉપરમાં જે સજ્ઞ સંબધી વિવરણ કર્યું, તેના ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્રકાર મષિ કહે છે કે તત્ત્વથી પરમાર્થથી જોઇએ તેા મહાત્મા સર્વજ્ઞામાં એટલે કે ખરેખરા ભાવ સનામાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ
વૃત્તિ:--- 7 મેટ્ વ-ભેદ જ નથી, તવેન-તત્ત્વથી, પરમાથી, સર્વજ્ઞાનાં મહામનામ્સજ્ઞ મહાત્માઓના, ભાવ સર્વાના એમ અર્થે છે, તથા--તેવા પ્રકારે, જ્ઞાતિમવેવિ-ષ્ટઅનિષ્ટ નામ આદિને ભેદ છતાં, માધ્યનેસન્નટ્ટામિ-આ મહાત્માઓએ ભાવવા યોગ્ય છે, શ્રુત -મેધા-અસંમેાહસાર પ્રજ્ઞાવડે કરીને,
For Private & Personal Use Only
www.jainelibrary.org