________________
२७
પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ ચાગ× આદિ સાથે સમન્વય દર્શાા છે. એટલે કે (૧) જ્યાં યાગનુ પ્રથમ આંગ યમ હોય ત્યાં પ્રથમ મિત્રા ઢષ્ટિ હોય; જ્યાં યાગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં ત્રીજી તારા દૃષ્ટિ હોય, ૪૦ (જીએ કાષ્ટક પૃ. ૮૩). (૨) ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, બ્રાંતિ, અન્યમુદ્દ, રુગ્ અને આમ્રગ એ આઠ ચિત્તદોષ છે. તેના ત્યાગ કરવામાં આવતાં અનુક્રમે ચેાગના આઠ અંગની અને આઠ યાગઢષ્ટિની પ્રાપ્તિ હૈાય છે. (૩) આ આઠ દૃષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણુ, એધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણનુ સ્થાન છે. આ આઠ ચેાગાંગ, આઠ ચિત્તદોષ, આઠ ગુણુના સ્વરૂપ માટે જુએ પૃ. ૮૩ થી ૮૮.
6
આમ યાગાંગના સેવનથી, ચિત્તદોષના પરિહારથી અને ચેાગગુણુના પ્રગટપણાથી આ ચેાગઢષ્ટિ’ અનુક્રમે વિકાસ પામતી જાય છે. આ દૃષ્ટિ એટલે દર્શન, સાક્ષાત્ દેખવું-સાક્ષાત્કાર છે,-પછી ભલે આ ઘેાડી ઉઘડી હોય કે ઝાઝી. અત્રે આંખનું-ચર્મચક્ષુનું હૃષ્ટાંત ઘટે છે. આ આંતરચક્ષુરૂપ દિવ્યચક્ષુ-ચેાગદષ્ટિ પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્સીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of yogie vision ) વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ ‘દર્શન' થતું જાય છે, તે છેવટે સંપૂર્ણ ‘દ્રષ્ટિ ' ખૂલતાં અનંત ‘દન' થાય છે. આમ યાગઢષ્ટિ અથવા દર્શન એકરૂપ છે, છતાં આવરણ ટળવાના ભેદને લીધે તેના ઉન્મીલન શ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના આ આઠ સ્થૂલ વિભાગ પાડ્યા છે; બાકી ક આવરણના ક્ષયે પશાિ અનુસાર સૂક્ષ્મ ભેદ તા ઘણા ઘણા છે, કે જે કહેતાં પાર ન આવે.
આ • દષ્ટિ ’ શબ્દના અર્થ શું ? સત્પ્રાસંગત બેધ તે દૃષ્ટિ કહેવાય છે, અને તે અસત્પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્પ્રવૃત્તિપદાવહ એવા ડાય છે. અહીં ‘સત્શ્રદ્ધા’ એમ ખાસ કરીને કહ્યું, તે સ્વચ્છ ંદ મતિકલ્પનારૂપ અસત્ શ્રદ્ધાના અપવાદ-નિષેધ કરવા માટે છે. સત્શાસ્ત્રના આધારવાળી, સતશાસ્ત્રને અનુકૂળ, આમ પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી એવી સશ્રદ્ધા-સાચી તાત્ત્વિક શ્રદ્ધા હાય તે જ તે એધને દૃષ્ટિ’ નામ ઘટે છે. આથી ઉલટુ સત્શ્રદ્ધા વિનાના જે મેધ છે, અથવા સ્વછંદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળા કે સૃષ્ટિ રાગવાળા જે મેધ છે તે ‘દ્રષ્ટિ’ અથવા ‘દર્શોન' કહી શકાય નહિ. કારણ કે આંખ ઉઘડી ન હેાય ત્યાંસુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દશન નથી, અથવા મિથ્યાદર્શન કે દૃષ્ટિરાગજ છે, તેમ સત્શાસ્રશ્રદ્ધાથી જ્યાંલગી આંતર્દૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાંસુધી દ્રષ્ટિ ધપણુ જ છે, દેખવાપણું નથી, દર્શીન નથી, અથવા મિથ્યાદર્શન કે દૃષ્ટિરાગ જ ( coloured vision ) છે. આ જીવને નેત્રરેણીની ઉપમા ઘટે છે, કારણ કે તેને દૃષ્ટિઅધપણાને-મિથ્યાદ્રષ્ટિપણાના ગાઢ રોગ લાગુ પડ્યો છે; તેને જો કોઇ તેવા દિવ્ય ચેાગઢષ્ટિસપન્ન ‘ દષ્ટા ' સદ્ગુરુરૂપ નિષ્ણાત ( Export ) સદ્યના જોગ મળે, ને તે “ યોગ જ્ઞાનુષ્ઠાન હિક્ષયે જ્ઞાનફીન્નિાવિયે યાતેઃ । ''—પાતંજલ યા. સૂ. ૨-૨૮
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org