________________
દીપ્રાદષ્ટિ : અતીન્દ્રિય અર્થ શુષ્ક તકને અવિષય
( ૩૪૫) માટે આવા કુવર્કગ્રહનો-કદાગ્રહનો તૃણની જેમ ત્યાગ કરવો એ જ ઉદારબુદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, “તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષમી કદી છોડતી નથી. ” અને આવો નિંઘ આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એ કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દ્રષ્ટિમાં અદ્યસંવેદ્યપદનો જય થતાં આપોઆપ ટળે છે.
। इति कुतर्कविषमग्रहनिन्दाधिकारः ।
અતદ્રિય અર્થસિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે–
अतीन्द्रियार्थसिद्ध्यर्थं यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतकेस्य न चासौ गोचरः क्वचित् ।। ९८ ॥ સિચર્થ અતીન્દ્રિયાથની, પ્રેક્ષાવંત પ્રયાસ
ને તે ગોચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ. ૯૮ અર્થ-જોઈ વિચારીને વર્તનારા પ્રેક્ષાવંત જનોને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ તે કવચિત્ પણ શુષ્ક તક ને ગોચર (વિષય) હેતે નથી.
વિવેચન જે પ્રેક્ષાવંત વિચારવાનું જ છે, તે વિવેકીઓને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે. ધર્મ, આત્મા આદિ અતીન્દ્રિય અર્થ છે, એટલે કે ઇન્દ્રિયને અગોચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકાતા નથી. ત્યાં ગો–ચર નથી, અર્થાત ગે એટલે ઇદ્રિય, તેને ચર-સંચાર નથી, ગતિ-પ્રસાર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધર્મ–આત્મા આદિ અર્થનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે? તે જાણવા માટે, સમજવા માટે ને સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષે સતત પ્રયત્નશીલ રહે છે,
નૃત્તિ:- અતીન્દ્રિશાસિદ્ધાર્થ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે, ધર્મ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, પથારાવાળાT-થાલચિતકારીઓને પ્રેક્ષાવ તને, પ્રવાસ-પ્રયાસ, પ્રવૃત્તિ ઉત્કર્ષ હોય છે. સુત-અધિકૃત શુષ્ક તર્કને, વાત-અને નથી હોત તે અતીન્દ્રિય અર્થ, જોવા-ગોચર, વિષય, જિ-કવચિત, કયાંય પણ. + " इदं विदस्तत्त्वमुदारवुद्धि रसग्रहं यस्तृणवजहाति।
કાતિ નૈનં ૩૪ વ ચોવ જુનાગુ થતં થરથીઃ ” શ્રી અધ્યાત્મસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org