________________
દીપ્રાદષ્ટિ દષ્ટાંતપ્રધાન કુતર્કના ચુંથણાં !
(૩૪૧) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લેઢાને ખેંચે છે, નજીક હોય તે નહિં; લેઢાને જ ખેંચે છે, તાંબા વગેરેને નહિં; લેઢાને ખેંચે જ છે, કાપતા નથી. કારણ કે લોહચુંબકને તે જ સ્વભાવ છે.
તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથાસ્વભાવનું કલપન કોનાથી બાધી શકાય વા? કોઈથી નહિં, એમ ભાવવા યોગ્ય છે. ગમે તે સ્વભાવ કુયુક્તિથી ને દષ્ટાંતબલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુંથણું કરવામાં કાંઈ સાર નથી, કંઈ માલ નથી. તત્વવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતર્કને નવ ગજના નમસ્કાર જ કરવા ચોગ્ય છે. ! ઉપસંહાર કરતાં કહે છે –
दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोचते ह्ययम् ॥९॥
એમ દષ્ટાંતમાત્ર અહીં, સર્વત્ર સુલભ જોય;
તપ્રધાન આ કેણથી, સ્વનીતિથી બાધિત હેય? ૫ અર્થ –આમ પૃથ્વીમાં સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દષ્ટાંતપ્રધાન એવો આ કુતર્ક કેનાથી પિતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વાર?
વિવેચન આમ ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સર્વ કેઈ સ્થળે સર્વત્ર દૃષ્ટાંત માત્ર સુલભ છે, કોઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેકપ્રતીતિથી બાધિત એવું, દષ્ટાંત
મેળવવું સહેલું છે. પિતાના સાધ્યને અનુકૂળ-બંધબેતું એવું દષ્ટાંત દષ્ટાંતપ્રધાન મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેકને પ્રતીત ન થાય એવું, કુતર્ક માન્યામાં ન આવી શકે એવું હોય ! ગમે તેમ મારી મચડીને, તાણે
ખેંચીને, પોતાની માન્યતાના ડાબલી બંધ બેસાડવા ખાતર ઊભું કરેલું હાય! માટે આવું દષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દ્રષ્ટાંત પર જ જેને બધો મદાર છે, આવા દ્રષ્ટાંતના પિલા થાંભલા પર જ જેની હવાઈ ઈમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કેણ પિતાની નીતિથી વારી શકે? કેણ બાધિત કરી શકે વાર? કેઈ નહિં.
ત્તિ-દwતમાશં-દષ્ટાંતમાત્ર, સાધુ વરતુમાં, લેક-પ્રતીતિથી બાધિત એવું, સત્ર-સર્વત્ર અવિશેષથી, અવમૂ-કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતિૌ-પૃથ્વીમાં છે. પતwથાનોર્થ-એ દષ્ટાંતપ્રધાન આ કુતર્ક, નારણે-કોનાથી બાધિત થાય ? કોઈનાથી સ્વનીતિના વિરોધને લી છે, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org