________________
દક્ષિણાય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણુને શો અપરાધ વારુ? વૈત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તેપણ નિહંને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કેઈ ગળું દબાવે તો કેમ ખાઈ શકાય? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કોઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસગ્રહરૂપ કઈ એવો દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતે જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતો જ નથી.
૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે આગમથી નિરપેક્ષ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કેવો બડે હોશિયાર છું, કેવો ડાહ્યો (દેઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું હારા તર્કબળથી કેવી ખોટી પાડું છું! ઈત્યાદિ પ્રકારે તે ખોટો ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતા નથી ! પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કે... “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.”
આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રેગ ઉપજાવનારે, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનારે, શ્રદ્ધાને ભાંગનાર, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે –
"शमारामानलज्वाला हिमानी ज्ञानपङ्कजे ।
દ્વારાચં મોટ્ટા કુતઃ સુનયા ” શ્રી યશોવિજયજીત, દ્વા દ્વા ૨૩
અર્થાત–કુતર્ક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિજવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવિામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળી આરૂપ છે.
અને આમ છે એટલા માટે જ આ કુતર્ક ચિત્તનો-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः।
इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली।
અગ્ર: જોઇ શહેરતા, તથાપિ મો રાતિ ” શ્રી અધ્યાત્મસાર * “અધીત્વ થિંવિદ નિશww વિતરકતમાનનો છે
મુવં પુર્ણ સુંવતમeતુ શાસ્ત્રી શ્રીસ્ટારર્થ તુ હૈ –ી અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org