SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાષ્ટિ : સવેગતિશય-સમ્યગ્નદર્શનના અપૂર્વ મિા ( ૨૭૭) વેગ બીજી તેા સ`વેગાતિશય-અતિશય સવેગને લીધે આવી પ્રવૃત્તિ હાય છે, અને આ સંવેગાતિશય પણ વેધસ વેદ્યપદની પ્રાપ્તિનું ફળ પરિણામ છે. કારણ કે સમ્યગ્ દર્શન થતાં, ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે, સંસારનુ સવેગઅત્યંત દારુણુ અનત દુ:ખમય સ્વરૂપ સાક્ષાત્ જણાય છે; અને આત્માનુ અનંત સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગેાચર થાય છે. એટલે તે જીવ આવા દુ:ખમય ભયરૂપ સંસારમાં રમતે નથી, પણ જેમ ભયસ્થાનથી કાઇ મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સભ્યષ્ટિ મુમુક્ષુ જીવ પણ સવેગથી-અત્યંત વેગથી તે સ'સારથી ભડકીને ભાગે છે. ક્ષક્ષ્ણભર તેને સંસારની માહિની રુચિકર લાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે— “ હે નાથ ! સાતમી તમતમપ્રભા નની વેઢના મળી ડાય તે વખતે સમ્મત કરત. પણ જગતની માહિની સમ્મત થતી નથી. ”શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ. અથવા સ`વેગ એટલે અત્યંત મેાક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુપણું. સભ્યષ્ટિ પુરુષ સહજ આત્મસ્વરૂપને પરમાન દમય રસાસ્વાદ કર્યાં છે, અદ્ભુત સકિત અમૃતરસ ચાખ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મરતિ અત્યંત સંવેગમાક્ષા-સંવેગથી—અત્યંત અત્યંત વેગથી સહજાત્મસ્વરૂપે સ્થિતિરૂપ મેક્ષ ભિલાષ ભણી દાડે છે. એટલે કે જેમ બને તેમ ત્વરાથી સમસ્ત સંસારબંધનથી છૂટી, સકલ કમ જાલમાંથી મુક્ત થઇ, આત્મવભાવરૂપ મેક્ષ પામવાની તેને ઉત્કટ-અતિશય ઇચ્છા હૈાય છે. કારણ કે તે ભાવે છે કે- જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાગ, શેાક વગેરેથી ઉપદ્રવ પામી રહેલે। આ ભયંકર ભવસાગર પુરુષોને કેવળ ક્લેશનુ જ કારણ થાય છે, અને સુખનું કારણ તે! માત્ર મેાક્ષ જ છે, કે જે મેાક્ષ જન્મ વગેરે કલેશથી રહિત, ભયશક્તિથી વિમુક્ત અને સદા વ્યાબાધાથી વિત છે. '+ અને આવા તીવ્ર મેાક્ષાભિલાષરૂપ સવેગ હેાવાથી, ઉપલક્ષણથી તે મેક્ષના સાધનરૂપ-કારણરૂપ અહં દુક્તિ-વાત્સલ્ય વગેરે સત્તાધન પ્રત્યે પણ સવેગ–પરમ રુચિભાવ ધરાવે છે. કારણ કે કારણથી જ કાનિષ્પત્તિકાયસિદ્ધિ સવેગ=પરમ થાય છે, એવા અખંડ સનાતન સિદ્ધાંત, ત્રિકાલાબાધિત નિશ્ચલ નિશ્ચય ભક્તિરાગ તે હૃદયમાં અવધારે છે. એટલે તે ભગવાન્ અર્હતાની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી-અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મલ્લા Jain Education International + 'जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः । ** क्लेशाय केवलं पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्केशवर्जितः । મથાયા વિનિમુંજો થાવાથાવગિતઃ સર્ાા”—શાસ્રવાર્તાસમુચ્ચય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy