SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાશિ : ગુરુભક્તિપ્રભાવેતી ‘કરદર્શન-સમાત્તિસ્વરૂપ વિવેચન << પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન; ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેહ ઉપજવા પૂતિ ભાગ્ય. ’~~~શ્રીમદ્ રાજચંદ્રજી " ઉપરમાં જે ગુરુભક્તિ કહી તેને મહાપ્રભાવ-માહાત્મ્ય-સામર્થ્ય અત્ર ખતાવ્યુ છે. ગુરુભક્તિના પ્રભાવથી શ્રો તીથંકરનું ઢન પ્રાપ્ત થાય છે, એમ સત્પુરુષાનુ માનવું છે. તે કેવી રીતે ? તેને માટે કહ્યું કે સમાપત્તિ વગેરે ભેદથી તે દર્શન સાંપડે છે. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્ધાના, પ્રભુના સ્વરૂપની અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપની ધ્યાનથી જે ક્રસના થવી, તેથી કરીને તીર્થંકર દર્શન ” સાંપડે છે, અથવા તેા તીર્થંકરનામકર્મ બંધાય છે, અને તેને વિપાક થયે તીર્થંકર ભાવનો પ્રાપ્તિ થાય છે. આમ પણ તીર્થંકર દન પ્રાપ્ત થાય છે. અને આવું જે ભગવાન્ તીર્થંકરનું-ધર્મ તીર્થ સંસ્થાપકનું દર્શન છે, તે મેાક્ષનુ એક અદ્વિતીય કારણ છે, અમેાધ-અચૂક એવું અસાધારણ અનન્ય કારણ છે. (૨૫૫) ? આમ ગુરુભક્તિને મહિમા અપૂર્વ છે. સદ્ગુરુની ભક્તિથી-સેવાથી-ઉપાસનાથી શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ સમજાય છે, તેમનું સ્વરૂપદર્શન થાય છે, જેથી અમેાઘ મેાક્ષફળ અવશ્ય મળે છે; અને જે દર્શન ’છે. તે ‘ દૃષ્ટિ 4 બિના નયન વિના—નયન વિના થતું નથી, ‘બિના નયન પાવે નહિં,' વિના નયનની પાવે નહિ'' જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગાચર એવી જે વાત છે, તે " નયન • વિના અર્થાત્ સદ્ગુરુની દોરવણી વિના અથવા સદ્ગુરુએ અપેલા દિવ્ય આંતર ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી. પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તે તે ખિના નયનકી માત સાક્ષાત્ પામે છે. વિનયવંત વિનેય-શિષ્ય સદ્ગુરુના નયનથી દિવ્ય નયન પામી જિનસ્વરૂપના સાક્ષાત્કાર કરે છે. આમ અલૈંદ્રિય એવા પ્રભુના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સદ્ગુરુએ અપેલા દિવ્ય નયનદ્વારા થાય છે, એ શ્રોમ ્ સદ્ગુરુ ભગવાનેા પરમ ઉપકાર છે. ' 66 મૂળ સ્થિતિ જો પૂછે। મને, તે સોંપી દઉં ચેાગી કને. ”—શ્રોમદ્ રાજચંદ્રજી -: સમાપત્તિનું સ્વરૂપ :~~~ ઉપરમાં જે સમપત્તિ કહી તેનુ સ્વરૂપ રસપ્રદ-એધપ્રદ હાઇ ખાસ સમજવા જેવું છે. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્ધાના, જેનું ધ્યાન કરવામાં આવે છે તેના સ્વરૂપનુ ધ્યાનથી સ્પેન-અનુભવન થવું, તદ્રુપતાની સમ્યક્ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્નપપણું પામવું તે સમાપત્તિ. અથવા જેનું ધ્યાન કરવામાં આવે છે તેના સ્વરૂપની સમ-તુલ્ય આપત્તિપ્રાપ્તિ થવી, તેની સમાન તદ્રુપ આત્માનુભવ થવા તે સમાત્તિ. આ સમજવા માટે સ્ફટિક રત્નનું દૃષ્ટાંત છે: જાતવંત એવું નિર્માંલ સ્ફટિક રત્ન રાતા કે કાળા ફૂલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy