SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૪) યુગદ્રષ્ટિસમુચ્ચય અભિપ્રાય છે. કારણકે-ગુરુ આજ્ઞાનો ત્યાગ કર્યો એટલે ભગવાનની આજ્ઞાને ત્યાગ કર્યો, અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ કર્યો એટલે ઉભય લેકનો ત્યાગ કર્યો.” “દાન તપ શીલ વત, નાથ આપ્યા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ... ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!” “આણારંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરી જે.”–શ્રી દેવચંદ્રજી. આવું જે ગુરુ આજ્ઞાપૂર્વક કલ્યાણ કાર્ય હોય છે, તે અનુબંધવાળું હોય છે. એટલે કે તેથી ઉત્તરોત્તર વિશિષ્ટતર ક૯યાણની પરંપરા પ્રાપ્ત થયાજ કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરોત્તર ચઢતી કળા–અભ્યદય થયા જ કરે છે. આમ આ કલ્યાણકાર્ય આ લેક-પરલોકમાં હિતનું કારણ થાય છે, “લોક દ્રયહિતાવહ’–ઉભય લેકમાં હિતને ખેંચી લાવનારું બને છે. આના પો, આનrg તો ”—શ્રી જિનપ્રવચન, આનું (ગુરુભક્તિનું) જ વિશેષથી પરમ કુલ કહે છે– . गुरुभक्तिप्रभावन तीर्थकद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ પ્રભાવથી ગુરુભક્તિના, તીર્થકર દશન માન; સમાપત્તિ આદિ ભેદથી, મોક્ષનું એક નિદાન, ૬૪ અર્થ –ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ભેદે કરીને તીર્થકર દર્શન માન્યું છે, કે જે મોક્ષનું એક નિબંધન-કારણ છે. કૃત્તિ –ગુરુમહિમાન-ગુરુભક્તિના પ્રભાવથી, સામર્થ્યથા, તેનાથી ઉપાર્જેલા કર્મવિપાકથી, શું? તે કે-તી માં-તીર્થકરનું દર્શન, ભગવંતનું દર્શન માન્યું છે-ઇષ્ટ ગણ્યું છે. કેવી રીતે? તે કેસમાવસ્યાવિમેન-સમાપતિ આદિ ભેદથી. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્શના, તે વડ કરીને. આદિ શબ્દથી તે નામકર્મના બંધ, વિપાક અને તંદુભાવ આપત્તિની ઉપપીત્તનું ગ્રહણ છે, એટલે કે તીર્થકરનામકર્મને બંધ ઉદય અને તીર્થંકરભાવની પ્રાપ્તિની યુક્તિયુક્તતાનું-યેગ્યતાનું ગ્રહણ છે.) તે તીર્થંકર દર્શને આવું વિશિષ્ટ છે- નિવનિરાધામ-નિર્વાણનું એક નિબંધનકારણ છે, અસાધારણ એવું અવંધ્ય (અચૂક ) મોક્ષ કારણ છે. “ગુરુ ભાઇ વાઘ લિવર માળા ન દોડ નિરાળા सच्छंदविहाराणं हरिभद्देण जओ भणिअं ॥ एअम्मि परिचत्ते आणा खलु भगवओ परिच्चत्ता । तीए. अ परिच्चाए दुण्ह वि लोगाण चाओत्ति ॥" શ્રી યશવિજયજીકૃત શ્રી તિલક્ષણસમુચ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy