________________
k
સ્વરૂપ
(૩) આ યાગનુ ફૂલ શુદ્ધ છે કે કેમ? અર્થાત્ માક્ષરૂપ શુદ્ધ ફૂલનું ‘ સત્ શું છે? અને આ યાગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સફલ સમપે` એવા છે કે કેમ ? આ ચાકસી કરવી જોઇએ. આમ સાધ્ધ, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની ચેાગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઇએ. કારણકે સત્ સાધ્ધ લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપના નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત્ એવા આત્મસ્વરૂપના અવચક ચેાગ-ચેાગાવ'ચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત અવચક ચોગક્રિયા-ક્રિયાવચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવચક ફૂલ-ફ્લાવચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમાર્થ કુલિત થાય છે કે ચેાગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગવેષવા ચેાગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર માહેતુરૂપ થઇ પડે છે કે કેમ ? ઇષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિન્દુ પ્રત્યે લઇ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના ખાણુની પેઠે, આ મ્હારા ચેાગ-ક્રિયા-કુલ વાંચક તા નથી થઇ પડતા ને? અવચક જ રહે છે ને ?
આમ ગોચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને લઘુદ્ધિથી યુક્ત એવા યેાગ હાય તેા તેવુ જ યથાર્થ માક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તે પછી અત્રે યાગમાગ માં કાઈ પણ દર્શનના યોગશાસ્ત્રનેા ભેદ રહેતા નથી, કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સતસાધનરૂપ શમપરાયણુ મામાના અભેદ છે, અને સાધનાના સફળરૂપ શુદ્ધ આત્મસિદ્ધિના મેક્ષને અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શનિષ્ઠ સવ મુમુક્ષુઓના પણુ અભેદ છે. નામાદિના ભેદ ભલે હા, પણ તેથી કાંઇ ચેાગના પરમા માં ભેદ પડતા નથી. અને આમ સત્ એવા સાક્ષ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જયાં વર્તે છે એવા યાગ જ સત્ ચેાગ--વાસ્તવિક ચેાગ છે; અને તેમાં જ મોક્ષેળ ચોલનાર્ યો: ' એવુ માક્ષહેતુપણારૂપ ચાગનું સદનસંમત લક્ષણુ સભ્યપણે ઘટે છે. આવી સમ્યક્ શુદ્ધિથી આ યથાક્ત ચાગલક્ષણ જ્યાં ઘટે એ જ ચેાગની ખરેખરી કસેાટી ( Touch-stone) છે, અને ચેાગની બીજી વ્યાખ્યાએ પણ આ મુખ્ય વ્યાખ્યાની અ ંગભૂત હાઇ તેની કસેાટી પણ આ જ છે. આ ષ્ટિ લક્ષમાં રાખી હવે આ બીજી વ્યાખ્યાઓની પણ કંઇક સમીક્ષા કરીએ.
6
,
૩. વિવિધ ચેાગવ્યાખ્યાઓની મીમાંસા અને સમન્વય.
(૧) સવ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ
મેાક્ષ સાથે ચેાજનને લીધે પરિશુદ્ધ એવા સર્વ ધર્મવ્યાપાર તે યોગ ’–એમ શ્રી પ્રયાગવિશિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ ચેાગની વ્યાખ્યા કરી છે, તેનેા ફલિતા પશુ એ જ છે, ધર્મ એટલે વસ્તુસ્વભાવ, ‘ વસ્તુલદાવો ધમ્મો। આ મહા તત્ત્વગંભીર સૂત્ર
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org