________________
તાત્પર્ય કે- ભવબંધનથી છૂટવા માગતો હોય તે જ છૂટે, પણ બંધાવા માગતો હોય તે કેમ છુટી શકે ? છૂટવા માગતા હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મોક્ષમાર્ગને, યેગમાર્ગને સેવે, અને તેને જ તે સમ્યક્ષપણે પરિણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતે હોય અને લેમમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતા હોય એવો વિદ્વાન કે અવિદ્વાન ભવાભિનંદી જીવ તે યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તે પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીત પણ પરિણમે. કારણ કે તેની મતિના યુગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃતિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યોગ પણ “અયોગ” થઈ પડે છે. આમ ભવાભિનંદીની ગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને “વાસિત બોધ આધાર” રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોવાથી તેને બંધ પણ અબોધરૂપ હોય છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હેવાથી તેને આ ગ્રંથમાં “નિફલ આરંભી” કહેલ છે.
વિષય વિકારસહિત જે, રહા મતિના યુગ પરિણામની વિષમતા, તેને વેગ અયોગ.”—શ્રીમદ્ રાજચંદ્ર. “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી.–શ્રી દેવચંદ્રજી.
આમ ગx એ મોક્ષને હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ બી. કેઈ પણ દર્શનના યોગશાસ્ત્રમાં ભેદ નથી, પરંતુ શ્રી બિદુમાં કહ્યું
છે તેમ આ વેગનું મેક્ષહેતુપણું સત એવા ગોચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સંશુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથીંએ અત્ર યત્નથી શોધવું જોઈએ. શુદ્ધિ અથોત (૧) પ્રથમ તે જેના સંબંધી આ બધે વેગ સમારંભ છે,
જે યોગને ગોચર-વિષય છે, એવા આત્માનું “સ”-જેમ છે તેમ યથાવત શુદ્ધ વરૂપ શોધવું જોઈએ. એકાંતે અનિત્ય-પરિણામ કે એકાંતે નિત્ય-અપરિ. Uામી આત્મા માનવામાં આવે તો તેમાં યોગમાર્ગનો સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તો જ યોગમાર્ગનો સંભવ છે. આમ ચારશુદ્ધિ જેવી જોઈએ. (૨) આપણે જે ગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી “સ” છે કે કેમ? અથત આ યોગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ ? તે તપાસવું જોઈએ. * " क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः।
इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥" x “ मोक्षहेतुर्यतो योगो भिद्यते न ततःक्वचित् । साध्याभेदात्तथाभावे तूक्तिभेदो न कारणम् ।
मोक्षहेतुत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सद्गोचरादिसंशुद्धं मृग्यं स्वहितकांक्षिभिः ।। गोचरश्च स्वरूपं च फलं च यदि युज्यते । अस्य योगस्ततोऽयं यन्मुख्यशब्दार्थयोगतः।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org