________________
દીપ્રા દૃષ્ટિ
બલા કહી. હવે દીઝા કહે છે.
प्राणायामवती दीप्रा न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ॥ ५७ ॥ પ્રાણાયામ દીપ્રામહીં, ન યોગનું ઉત્થાન;
શ્રવણ તરવનું હોય પણ, ન સૂક્ષમ બોધ સ્થાન. ૫૭, અર્થ –દીપ્રા દષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હેતું નથી, અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂમ બોધથી રહિત એવી હોય છે.
વિવેચન “યોગદષ્ટિ ચોથી કહીછ, દીપ્રા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન.
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ.”—યોગo દ૦ સક્ઝાય ૪-૧ આ દીપ્રા નામની ચોથી ગદષ્ટિ છે. એટલે આગળ કહેલા અનુક્રમે વેગનું ચોથું અંગ-પ્રાણાયામ અહીં હોય છે, ઉત્થાન નામના ચેથા આશયદેષને પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામનો ચોથે ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તે હજુ પણ સૂકમ બેધ વિનાનું હોય છે, અને તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે. તે આ પ્રકારે –
વૃત્તિ-માથામવતી–પ્રાણાયામવંતી, પ્રાણાયામવાળી,ચતુર્થ અંગના ભાવથી,-ભાવ રેચક આદિ ભાવથકી, હીરા-દીકા, એથી દષ્ટિ. ય થારવતી-ગના ઉત્થાનવાળી નથી હોતી,તયાપ્રકારના પ્રશાંતવાહિતાના લાભથી, અ૪-અત્યંત. તરવવા સંજુai-તત્વશ્રવણથી સંયુક્તશુભૂવાના ફલભાવથી. સૂકમોઘવતા -સુમ એધથી વિવજિત, સૂક્ષ્મ-નિપુણ બેધથી રહિત એવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org