________________
બલાત કળશ કાર્ય
(૨૩૩)
સ્વભાવે કરીને જ આ દષ્ટિમાંહી, ન તૃષ્ણા અસતુ ગીને હેય કયાંહી, સુખાસનમાં સ્થિત સર્વત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ૪૮. ગમે ત્યાં જતાં કે ગમે તે કરતાં, ત્વરા ના નિરાકેલ મેગી ધરતા પ્રણિધાન ધારી સદા આત્મરામી, નઘે આવવા દષ્ટિમાં કાંઈ ખામી. ૪૯. સુખી કાંત કાંતા યુત કો યુવાન, ચહે સૂણવા જેમ ગંધર્વ ગાન અહીં શુશ્રષા તત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાર્ટીને જે પ્રકારે. ૫૦. હું છું કોણ? કયાંથી વળી હું થયે છું? ખરા કયા સ્વરૂપે અહે! રહ્યો છું? મને બાંધતા આ સંબંધે બધા શા મહા સૂણવા તત્વ એવા પિપાસા. ૫૧. અહીં બેધ પાણીની સિર સમાણી, ખરી કૃષા તત્વની આ વખાણી; વિના શુશ્રષા સાંભળ્યું સૌ વૃથા જ, અસિરા ભૂમાં કૂપ ખેવો યથા જ. પર કદી શ્રતનો જોગ નોચે છતાં યે, ખરે અષા ભાવ જે ચિત્તમાં, રુડા ભાવથી કર્મ તે ક્ષીણ થાયે, પરં બેધને હેતુ જેથી જ પાયે ૫૩. રૂડા ચોગ આરંભ-અત્ર વેગી, કદી ક્ષેપને ભેગ એ અભેગી; સુયોગે તનું શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકોશલ્ય તે દાખવે છે જે આંહિ. ૫૪. કદી સાધને મૂછના ના ધરાવે, ન તો બંધને સાધનેને બનાવે; સદા પાપથી ભાગતે તે ફરે છે, મનનંદી ભાગ્યોદયને વરે છે. ૫૫.
– ગેટક – દઢ દર્શન આસન સ્થિર વસે, અતિ તવ તણું શ્રવણે તલસે અવિક્ષેપણે શુભ યોગ લસે, મનનંદન અયુદ ઉલસે. પ૬.
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनी बृहत्टीकारूपविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने तृतीया बलादृष्टिः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org