________________
૧૩
ઈરછે છે, એટલે તે સર્વનો માર્ગ સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે, પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કોઈ તે તીરની–મોક્ષની નિકટ હોય ને કઈ દૂર હોય. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકે છે, સાધમિક બંધુઓ છે.
" एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ।
અવરામે િનધૌ તીરમાવત્ ”_શ્રી ગિદષ્ટિસમુચ્ચય. આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યોજના જિન ભગવાને દાખવી છે. “સMવનજ્ઞાનવારિત્રા મોક્ષમા” સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ જિનનો “મૂળ માર્ગ છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...
મૂળ મારગ સાંભળો જિનનો રે. એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગમૂળ૦ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગમૂળ૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપમૂળ૦ તે મારગ જિનનો પામિયો રે,કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ....મૂળ૦”– શ્રીમદ્ રાજચંદ્ર
આમ ભવાતીત-સંસારથી પર એવા પરંતત્ત્વ–મોક્ષ પ્રત્યે લઈ જનાર આ શમપરાયણ શાંતિમાર્ગ, યોગમાર્ગ, મોક્ષમાર્ગ, “જિનને મૂળમાર્ગ' છે. આવા મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષ-ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ હોય. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મોક્ષ શિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળ ઉપ હોય, અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તાતી હોય, એ આત્માથી જીવ જ આ ગમાર્ગ પામવાને ગ્ય છે. આવી “ગ” દશા જ્યાં લગી જીવ પામે નહિં, ત્યાં લગી તે મેક્ષમાર્ગને પામે નહિં ને તેને અંતરૂ રોગ પણ મટે નહિં.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જયાં લગી, જીવ લહે નહિં જોગ,
મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર્ ગ.”–શ્રી આત્મસિદ્ધિ, આથી ઉલટું ભવાભિનંદી છો અત્ર અધિકારી છે. “સંસાર ભલે છે, રૂડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org