________________
બલા દ્રષ્ટિ
તારાદષ્ટિ કહી. હવે “બલા' કહેવામાં આવે છે, તેથી અત્રે કહે છે.
सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥ ४९ ॥ સુખ આસન સહ દર્શન, દઢ હેય બલામાંહિ;
તાવશુશ્રુષા પરમ ને, ક્ષેપ યુગમાં નાંહિ, ૯ અર્થ:–બલા દષ્ટિમાં સુખ આસન સંયુક્ત દઢ દર્શન, અને પરમ તત્વશુષા-તરવ સાંભળવાની ઈચ્છા હોય છે. તથા પેગ વિષયમાં ક્ષેપ હોતો નથી.
વિવેચન ત્રીજી દષ્ટિ બલા કહી, કાષ્ઠ અગ્નિ સમ બેધ; ક્ષેપ નહિં આસન સધેજી, શ્રવણુ સમીહા શોધ રે..
જિનાજી ! ધન ધન તુજ ઉપદેશ.”—યોગo સક્ઝાય રૂ-૧ ત્રીજી બલા નામની દ્રષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે આ પ્રકારે ચભંગી હોય છે -(૧) દર્શન, કાષ્ઠ અગ્નિકણ સમાન, (૨) ગનું ત્રીજું અંગ આસન, (૩) ક્ષેપ નામના ત્રીજા આશય દેષને ત્યાગ, (૪) શુશ્રષા નામના ત્રીજા ગુણની પ્રાપ્તિ હોય છે.
વૃત્તિ-સુલાતનરમાશુ–સુખાસનથી સમાયુક્ત, સ્થિર સુખાસનવાળું, વસ્ત્રાગાં-બલા દષ્ટિમાં, રન-દર્શન, પૂર્વે કહ્યું હતું તે (સત શ્રદ્ધાવાળો બોધ તે દર્શન), ૮-દઢ,-કાછ અગ્નિકની ઉપમાવાળું છે. એટલા માટે. ઘા = સરવશુશ્રષા-અને પરમ તત્ત્વશુશ્રુષા, તવ સાંભળવાની પરમ ઈરા, ઉત્કંઠા, ૧ મે રોજગા -ગોચર-ગવિષયક ક્ષે૫ હોતો નથી. તે અનહેગજન્ય હોય છે, એટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org