________________
તારાદષ્ટિ માશંશ-કળશ કાવ્ય
(૨૦૫) “શાસ્ત્ર ઘણા મતિ થોડલી.મન શિષ્ટ કહે તે પ્રમાણ રે...મન સુયશ લહે એ ભાવથી....મન મ કરે જૂઠ ડફાણ રે.મન”—ગ સઝાય-૨-૫
તારાદષ્ટિનો સારાંશ આ તારાદષ્ટિમાં–
(૧) દર્શન, છાણાના અગ્નિકણ જેવું મંદ વીર્ય–સ્થિતિવાળું હોય. (૨) ગનું બીજું અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તષને ત્યાગ હોય. (૪) જિજ્ઞાસા નામને બીજે ગુણ પ્રગટે.
તે ઉપરાંત આ ગુણસમૂહ પણ હેય-(૧) યોગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, શુદ્ર ઉપવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી ખેદ–ત્રાસ. () ભવરાગ્ય સંસારથી છૂટવાની કામના. સત્પુરુષોની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણ એવી ભાવના, સ્વછંદ ત્યાગ.
તારાદષ્ટિનું કણક – ૨
દર્શન |
ગાંગ | દેવયાગ | ગુણપ્રાપ્તિ
બીજાં ગુણસમૂહ
નિયમ
જિજ્ઞાસા
છાણાના અગ્નિકણુ
ઉગ ત્યાગ (અનુદેગ)
ગિકથાપ્રીતિ, યોગીજન પ્રતિ
બહુમાન-ઉપચાર. ઈહિતેાદય, ઉપદ્રવનાશ, શિષ્ટ1 સંમતતા, ભવભય પલાયન. ઉચિત આચરણ, અનુચિત અનાચરણું. ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ ગુણહાનિથી ખેદ. { ભવવૈરાગ્ય, શિષ્ટ પ્રમાણુતા.
કળશ કાવ્ય
– મંદાક્રાંતા - તારામાંહી પ્રથમ કરતાં દષ્ટિ ખૂલ્ય વધારે,
યોગી ઉંચું દરશન કંઈ ગેમ યાગ્નિ શું ધારે; સશ્રદ્ધાથી યુત શ્રુતપશે તે સદા સંચરે છે,
મુમુક્ષુ તે સિંહશિશુ સમે મોક્ષમાર્ગે ચરે છે.
૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org