________________
(૨૦)
વાગદત્તસમુખ્ય
“હું છોડી નિજ રૂ૫ ર પર પુદગલે, 1 ઝીલ્યો ઊલટ આણ વિષય તૃષણ જલે, આશ્રવ બંધ વિભાવ કરૂં રુચિ આપણું,
ભૂ મિથ્યા વાસ દોષ દઉં પર ભણી...વિહરમાન.”—શ્રી દેવચંદ્રજી
ઈત્યાદિ પ્રકારે પિતાના દોષ દેખી, પિતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જઈ, આ ગદષ્ટિવાળા મુમુક્ષુ યેગી પુરુષને પિતા પ્રત્યે બેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કેજીવનું આ તે કેવું હીનવીર્ય પણું? કેવું શિથિલાચારીપણું કેવું પ્રમાદીપણું? કેવું નિર્ગુણચક્રવત્તી પણું? પણ આવો સંત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજનો પ્રત્યે અદ્વેષ જ હોય છે, બીલકુલ શ્રેષ-મત્સર ભાવ તો હતો જ નથી, એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષ પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઈ આવતી જ નથી, પણ કેવળ પ્રમોદ ભાવ જ ઉલસે છે. એટલું જ નહિં પણ પિતાની ગુણહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહતુ પુરુષોના ઉત્તમ ગુણ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ– “વિનય અધિક ગુણન કરે....મન દેખે નિજ ગુણ હાણ રે...મન”—૨૦ સજઝાય ર-૩
दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥४७॥ દુઃખરૂપ ભવ સર્વ આ, કયાંથી કેમ ઉછે?
ચિત્ર પ્રવૃત્તિ સંતની, કયમ જણાય સહુ ભેદ? ૪૭ અર્થ–સર્વ સંસાર દુઃખરૂપ છે, આને ઉછેદ કયા કારણથી કેવી રીતે થાય ? અને તેની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ છે, તે બધીય કેવી રીતે જણાય?
વિવેચન
“ત્રાસ ધરે ભાવભય થકી....મન ભવ માને દુઃખખાણ રે...મન”—૦ સઝાય ૨-૪
વળી આ દષ્ટિવાળો એગી પુરુષ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રોગ, શાક વગેરે દુઃખથી ભરેલે આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ
વૃત્તિ- મરઃ સર્વ:–બધય સંસાર દુઃખરૂપ છે,–જન્મ-જરા આદિ રૂ૫૫ણાને લીધે. વોડક્શ-આ સંસારનો ઉછેદ, કુતઃ-કયાંથી? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. -કેમ? કેવા પ્રકારે ? ચિત્રા-ચિત્ર, (વિવિધ પ્રકારની, અથવા આશ્ચર્યકારી), રતાળુ-સંતોની, મુનિઓની, પ્રવૃત્તિશ્ચપ્રવૃત્તિ, ચૈત્ય કર્મ આદિ પ્રકારથી, સારા શાયતે થF-તે અશેષ કેમ જણાય ? તે બધીય કેમ જાણવામાં આવે ?-તેથી અન્યના અપહથી, (તેથી બીજીના ત્યાગથી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org