SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક મરણધાન, અદ્વેગ “ શિવ શંકર જગદીશ્વરુ, ચિદાન દ ભગવાન, જિન અરિહા તીથ કરુ, જ્યાતિ સ્વરૂપ અસમાન....શ્રી સુપાર્શ્વ અલખ નિરંજન વહ્યુ, સકલ જંતુ વિશરામ; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...શ્રી સુપાર્શ્વ વિધિ વિરચિત વિશ્વભરુ, હૃષીકેશ જગનાથ; અઘહર અશ્વમાચન ધણી, મુક્તિ પરમપદ સાથ....શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આન ંદધન અવતાર....શ્રી સુપાર્શ્વ ૰”—શ્રી આનંદધનજી એ ઇશ્વરને શા માટે આરાધવા જોઇએ? જેવું તે ઇશ્વરનું સ્વરૂપ છે, તેવું આ આત્માનું સ્વરૂપ છે, તેનું ભાન થવા માટે. પ્રભુ પાતે તા શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા હાઇ, આદરૂપ છે. તે આદર્શ દેખીને, જીવને પેાતાના સ્વરૂપના લક્ષ આરાધન હેતુ થાય એ જ ભક્તિ-ઉપાસનાના મુખ્ય ઉદ્દેશ-હેતુ છે, જેમ ઘેટાના ટાળામાં ઉછરેલા સિંહશિશુને પેાતાના સ્વરૂપનું વિસ્મરણ હાય છે, પણ જેવા તે સિંહને દેખે કે તરત તેને સ્વરૂપનુ ભાન આવે છે, તેમ પરમાત્માના સ્વરૂપ ચિંતનથી આત્માને નિજ સ્વરૂપનુ ભાન થાય છે. એટલે પરમેશ્વરના અવલંબનરૂપ સેતુબંધથી-પૂલથી આ જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે, દુસ્તર ભવસમુદ્ર ગાપદ જેવા બની જાય છે! પ્રભુભક્તિના આવા અદ્ભુત મહિમા છે, એટલા માટે એનુ પરમ પૂજ્યપણું છે, એમ જાણી આ દૃષ્ટિવાળા યાગી પુરુષ જેમ બને તેમ ભક્તિપરાયણ થાય છે, સાવધાન-એકાગ્ર ચિત્તે તેનું નામસ્મરણ, ભજન, સ્તવન, ચિ ંતન, ગુણસ'કીન, ધ્યાન વગેરે કરે છે. આ ઇશ્વરપ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે. ૨૪ 66 આવા આ પાંચ નિયમના અહીં બીજી દષ્ટિમાં સ`ભવ હાય છે અત્રે પ્રથમ દૃષ્ટિનું અંગ જે યમ તે તા હોય જ, ઉપરાંત આ નિયમ પણ હોય. પરંતુ પ્રથમ દ્રષ્ટિમાં (૧૮૫) . * તપ, સ્વાધ્યાય તે ઈશ્વરપ્રણિધાનથી ક્લેશ કાના પ્રતિબંધદ્રારા સમાધિનું અનુકૂલપણું થાય છે. કહ્યું છે કે— " तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । “ શ્રી સુપાસ જિનવચેિ, સુખ સંપત્તિના હેતુ; શાંતસુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. સાવધાન મનસા કરી, ધારાજિનપદ સેવ’~~~ શ્રી આન ધનજી સમાધિમાવનાર્થ: ઘેરાતનુ ળાર્થસ્ત્ર । ’—પા, ચા. ૨-૧, સમાધિસિદ્ધિીશ્વનિધાનાત્ ।। ’—પા. ચા. ૨૦૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy