________________
મિરાષ્ટિ : કળશકાવ્ય
(૧૫)
રાગાદિથી જીવ ન હણતા આત્મહિંસા કરે ના,
સાચું બોલે પર નિજ કહી છેટું તે ઉચરે ના; વસ્તુ ચોરે નહિં પર કદી, બ્રાચર ચરે છે,
મૂચ્છભાવે પર પરિગ્રહે ના પ્રસક્તિ ધરે છે. ૧૭. મિત્રાગી ચિતભ્રંમિ મહીં કેગના બીજ વાવે,
વૃદ્ધિ પામી ફલ અચૂક જે મોક્ષરૂપી જ લાવે, જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે,
થાયે ભાવી ત્યમ શિવપ્રદા બીજ આવા સ્વભાવે. ૧૮.
અત્રે યેગી પ્રભુ પ્રતિ પર પ્રીતિ ભક્તિ ધરાવે,
પૂજે અચે ગુણગણ સ્તવે સ્તોત્ર સંગીત ગાવે; ચોખા ચિત્તે પ્રણમન કરે શુદ્ધ નિષ્કામ ભાવે,
સંજ્ઞા સર્વે ભૂલી જઈ પ્રભુ ધ્યાન એકાગ્ર થા. ૧૯ આત્મારામ ગુણગણગુરૂ ભાવ આચાર્ય સાચા,
ને સસરા અવશ્વેત મુનિ ભાવગી જ જાચા તે સૌ પ્રત્યે તન મન વચે શુદ્ધ ભક્તિ લડે છે,
ને સેવામાં વિધિયુત પણે તત્પર થે રહે છે. ૨૦.
જન્મ મૃત્યુ દુઃખ ત્યમ જરા રોગ ને શેક દ્વારા,
આ સંસાર સ્વરૃપ સહજે ખૂબ લાગે અકારા; ને તે કારાગૃહ થકી સદા છૂટવાને ચહે છે,
ઉદ્ધજીને ભવભય થકી મોક્ષ ઈચ્છા વહે છે. ૨૧.
દાનાદિના અભિગ્રહ ધરી સાધુસેવા કરે છે,
ને લેકાર્થે તન-મન-ધને શક્તિ સર્વે ઘરે છે; રેગી દુઃખી દીન પ્રમુખને ઓષધાદિ દીએ છે,
સાચા ભાવે સુકૃત કરતાં પુણ્ય ૯હા લિએ છે. ૨૨.
સતુશાસ્ત્રોને લખી લખવને ભક્તિ ભારી કહે છે,
પૂજે અર્થે શ્રવણ ગ્રહણે અર્થ તેને ગ્રહે છે; ભવ્ય પાસે પ્રગટ કરતો તેહ સજઝાય દાવે,
ચિંતે ભાવે પરમકૃતને વિશ્વમાંહી પ્રભાવે. ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org