SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) યુગદષ્ટસમુચય દિથી અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને યોગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણુપરંપરા છે. અને આ બધુંય છેલ્લા પુદગલાવમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે કે જ્યારે ભાવમલની અપતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર! પરમાર્થથી “અપૂર્વજ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કેક – ૪ દર્શન | યોગાંગ) 5 | ગુ યોગબીજગ્રહણ પ્રાપ્તિકમ | ત્યાગ | પ્રાપ્તિ મય ગુણસ્થાનક (૨) સદ્દગુરુસેવા, ..V * (૪) દ્રવ્ય અભિ| અવંચક કામિ. વઅગ્નિ' યમ | અખેદ | અષી (૧) જિન ભક્તિભાવમલઅલ્પતા, છેલ્લા | મુખ્ય જેવું મંદ. “' સંતને પ્રણામાદિષ.૫૦માં એવું પહેલું (૩) ભવ ઉદ્વેગ ! ! | છેલ્લા | ગુણસ્થાનક { } | યથા પ્ર૦ ( ખરેખરૂં ગ્રહ પાલન ] નિમિત્ત | ક. માં | યથાર્થ (૫) સિદ્ધાંતના ! લેખનાદિ, બીજીગબીજ આદિ ગ્રંથિભેદ | ગુણઠાણું) કથાનું માન્ય નિકટ પણું, ઉપાદેય હોય ત્યારે ભાવે. કળશ કાવ્ય – મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બોધ તો મંદ દીસે, ઝાંખું ઝાંખું દરશન થતું, માર્ગ ચેક ન ભાસે; તોયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી યોગિ આ ભક્તિભાવે, મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઈચ્છા ધરાવે. ૧૫ મિત્રામાંહી પ્રથમ કરને વેગ સન્મિત્ર મંત્રી, નિર્વેરી આ સકલ ધ્રુવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય, ને અષી કદી પણ કરે દ્વેષ ના કોઈ પ્રત્યે ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy