________________
(૧૬)
યોગદષ્ટિસંચય જ્યારે તે તે બીજ તણી થા ગૌ આ સાંભળે છે,
શ્રદ્ધાગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતો શુદ્ધ આદેય ભાવ,
સંચે છે તે મહતઉદયી ભારી પુણ્ય પ્રભાવ. ૨૪ પાકી જયારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે,
છે જ્યારે પુદગલત અત્ર આવર્ત આવે, ત્યારે પ્રાયે મનુજગતિમાં ગબીજે ગ્રહે આ,
બીજા આવું મહત કરવા વ્યક્તિ ક્યાંથી લહે આ ૨૫. દુઃખી દેખી દિલ દ્રવી દયાભાવ ધારે દયાળુ,
તે પિતાનું દુઃખ ગણું અનુકંપ પામે કૃપાળુ; રીઝે જઈ ગુણ ઉચિત તે સેવ સોની કરે છે,
છેલ્લા ફેરા મહિં ભવતણા ભવ્ય આવો ઠરે છે. ૨૬. ત્યારે તેને શુભ નિમિતનો સાંપડે યોગ સાર,
જેથી આશ્રી સદગુરુ લહે યોગ નિર્વચનારે; તેના ક્રિયા ફલ પણ પછી વંચનારા ન થાવે,
લય પ્રત્યે અપૅક શરનું જેમ સંધાન પાવે. ર૭. અંતર્ મેલ ક્ષીણ બહુ થયે સંત સેવા કરતા,
વેગ ક્રિયા ફલ પરમ એ વંચકાના હવંતા; પામે આવા સગુણ ભગવાન્ ગી અત્ર સ્વભાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. ૨૮.
અનુષ્ટ વાવી ગબીજે ચિતે, ભાવી મોક્ષફલપ્રદા; લાવે સમ્યકત્વને પાસે, મનંદન સર્વદા. ર૯.
ગ-બીજ કલા પામી, આ યોગીરાજ ચંદ્ર શા;
ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા. ૩૦, ॥ इति सुमनोनंदनीबृहत्टीकारूपविवेचनेन सप्रपञ्च विवेचिते
श्रीयोगदृष्टिसमुच्चयशाने प्रथमा मित्रादृष्टिः ॥
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org