________________
મિત્રાદષ્ટિ : છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ
अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तवतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર; એહ અપૂર્વ જ તત્ત્વથી, જાણે યાગજ્ઞાતાર. ૩૯
અર્થ :અપૂ કરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ ‘અપૂર્વ ’જ છે, એમ ચેાગવેત્તાએ જાણે છે,
વિવેચન
અને આ જે છેલ્લુ યથાપ્રવૃત્તકર કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં-પાસેમાં વર્તે છે તેથી કરીને, તે ‘અપૂર્વ’જ છે એમ યાગના જાણકાર પુરુષા કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતા નથી, આડા-અવળા ફેરફાર થતા નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્ણાંકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાથી તે ‘અપૂર્વ ’જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ચેાગ્ય છે. કારણમાં કાર્યા ઉપચાર કરવા એ ન્યાયની રીતિ છે. આવું ‘અપૂર્વ' યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વ કદી પણ પ્રાપ્ત થયું નથી, આવે અપૂર્વ આત્મીચંદાસ પૂર્વે કદી આવ્યા નથી, આવા ‘અપૂર્વ અવસર' કદી પણ સાંપડ્યો નથી, પણ હુમણાં આ દૃષ્ટિમાં આવતાં સાંપડ્યો છે. માટે આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને અપૂર્વ' નામ આપ્યું તે સાર્થક છે. અહીં જ ગુણસ્થાનનું યાજન કહે છે:--
( ૧૦૧ )
प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् ।
अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જેહ પ્રથમ ગુણસ્થાન; અન્ય યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન. ૪૦
Jain Education International
વૃત્તિ:-પૂર્વીસન્નમાવેત્ત—અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુડે, તથા ર્યામાવિયોગત:વ્યભિચારના વિયાગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતા હોવાથી), તત્ત્વત:-તત્ત્વથી, પરમાર્થથી, અપૂર્વમવેર્મ-આ છેલ્લું યથાપ્રવૃત્ત અપૂર્વ જ છે, રૂતિ ચોવિયો ...વિદુ:-એમ યાવિદો જાણે છે, એવા ભાવ છે.
4.
વૃત્તિ-પ્રથમં—પ્રથમ, આદ્ય, પહેલુ, ચત્તુળસ્થાનું-જે ગુણસ્થાન, મિથ્યાદષ્ટિ નામનુ ગુણસ્થાન, સામાન્યનોપવપિતમ્-સામાન્યથી આગમમાં વવવામાં આવ્યું છે. “મિચ્છઠ્ઠિી લાલા. થળા૬ ’–એ વચન ઉપરથી. અસ્યાં તુ સર્વસ્થાયાં-તે આ અવસ્થામાં જ, મુછ્યું-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે-અન્યર્થયોત:-અન્વ યેાગથકી, અને અનુસરતા શબ્દના યેાગથી, ( શબ્દના ખરેખરા અર્થાંમાં ). એવા ગુણના ભાવથી-ડેવાપણાએ કરીને ગુણસ્થાન’તી ઉપપત્તિ છે એટલા માટે, ( ગુણસ્થાન નામ ધટે છે એટલા માટે). તિ મિત્રાયપ્રિ: "
For Private & Personal Use Only
www.jainelibrary.org