SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયા છેલું યથાપ્રકરણ-ભાવમક્ષ અહપતા (૧૬૯) થાઓ !x સર્વ પ્રાણીગણે પરહિત નિરત થાઓ! સર્વ દોષ નાશ પામો. સર્વત્ર લોકે સુખી થાઓ !” ઈત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવાગરૂપ ભાવમલ ઘણેખર ક્ષીણ થઈ ગયું છે, લગભગ ધોવાઈ જવા આવ્યું છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદે હરકત કરતી નથી, તેના રજીદા કામની આડે આવતી નથી; તેમ આ થોડા ભાવમલવાળા જોગી જનને રહ્યા સલ્લા વિકારો ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તતાં અટકાવતાં નથી, રોકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવ છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર-નકારાત્મક દલીલથી, ભાવમલની અઢપતા થયે, અવંચકવ્રયની પ્રાપ્તિ હોય છે, એ સિદ્ધાંતને અત્યંત દઢ કર્યો. આ જે હમણું કહ્યું તે બધું ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે– यथाप्रवृत्तिकरणे चरमेऽल्पमलत्वतः । आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥ ३८ ॥ ચરમ યથાપ્રવૃત્તિમાં, અલ્પમલત્વ પ્રભાવ ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ ૩૮ અર્થ – છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અપમલપણાને લીધે, જેનો ગ્રંથિભેદ નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. વિવેચન “એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવતે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે છે.વર”–શ્રી ગઢ સઝાય ૨-૧૪ ઉપરમાં જે આ બધું ય કહેવામાં આવ્યું તે કયારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં ઉપજે છે. ક્યા કારણથી ઉપજે છે ? ભાવમલના અ૮૫૫ણારૂપ કારણથી. કોને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે-પાસમાં છે, એવા સંત જોગીજનને. આમ છેલા યથાપ્રવૃત્તિકરણમાં, આત્માને મેલ ઘણે ઘણે દેવાઈ ગયે હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉપરમાં કહેલું બધું ય પ્રાપ્ત થાય છે. તેને પ્રાસિકમ આ પ્રકારે – - વૃત્ત-વાવૃત્તિ –પૂર્વે જેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવૃત્તિકરણમાં, ચમે-ચરમ, છેલ્લા, પર્યાવર્તી એવા, હામત્વત:-અપમલ પણરૂપ કારણને લીધે, ગાજવંશમેક્સ-જેને ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સમરતમ્-સમસ્ત હમણાં જ જે કહ્યું કે, સાતે ઘરઆ નિશ્ચય ઉપજે છે. * “રાવતુ સર્વનાત પાદિતનિtતા મવંતુ મૂતાળ | રોણા થાતુ ના સર્વત્ર પુ િમવંતુ સ્ત્રો: —શ્રી બહુત શાંતિસ્તોત્ર ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy