________________
મિત્રાષ્ટિ : અવ’ચકનું નિમિત્ત સત્પુરુષની ભક્તિ
વિવેચન
ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ યા નિમિત્ત કારણથી થાય ? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુ ગુણસંપન્ન સાચા સાધુપુરુષ પ્રત્યે વ ંદન, નમન, તૈયાવચ્ચે, સેવા-શુશ્રુષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હાય છે. અવચકનું પ્રથમ તેા સદ્ગુરુ સત્પુરુષના, સાચા સંતના જોગ થતાં, તેના પ્રત્યે નિમિત્ત સ ંત વંદનાદ્ધિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે સત્પુરુષના ભક્તિ સ્વરૂપની ઓળખાણુ થાય, એટલે ચેાગાવ'ચક નીપજે. પછી તેની તયારૂપ એળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન-નમસ્કાર-વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરાય, તે ક્રિયાવ’ચકરૂપ ડાય. અને સત્પુરુષ, સાચા ભાવસા પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમેાધ-અચૂક ઢાય, એટલે ફલાવ'ચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાયરૂપ સદ્ગુરુ સત્પુરુષની નિર્માંળ ભક્તિ છે.
આ પ્રકારે જ ઉત્તમ નિમિત્તના સચૈાગથી ઉપર કહેલા અવચત્રયની પ્રાપ્તિ ડાય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં હૃઢપણે સ્થાપવામાં આવ્યું છે, એવે સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્રમર્યાદા–સમય છે. એ બિના નયન સિદ્ધાંત અખંડ નિશ્ચયરૂપ હાઇ, કાઇ કાળે ફરે નહિં. સાક્ષાત્ પાવે નહિ.' સત્પુરુષ સદ્ગુરુના યોગે જ જીવના કલ્યાણમા માં-માક્ષમા માં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમા પામવાના માર્ગ એક જ છે. કારણ કે વિના નયનની વાત' એટલે કે ચ ચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે, તે ‘વિના નયન’–સદ્ગુરુની ઢારવણી વિના પ્રાપ્ત થાય નહિ; અને જો સદ્ગુરુના ચરણ સેવે, તેા સાક્ષાત્ પ્રાપ્ત થાય. જો તરસ છીપાવવાની ઇચ્છા હાય, તે તે છીપાવવાની રીત પણ છે, અને તે પણ ગુરુગમ વિના કદી પ્રાપ્ત થાય નહિં,–એમ અનાદિ સ્થિતિ છે, અને તેવા પ્રકારે પરમ જ્ઞાની સત્પુરુષાએ ભાખ્યું છે:—
'
“બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત;
Jain Education International
(૧૬૫)
સેવે સદગુરુ કે ચરન, સા પાવે સાક્ષાત.
ખુઝી ચહત જો પ્યાસકી, હૈ મુઝનકી રીત;
પાવે નહિ... ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”—શ્રીમદ્ રાજચ`દ્રજી
પ્રવચન અજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી
અને એવા ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવયેાગીરૂપ સાચા સદ્ગુરુની સંગતિને લાભ પણ કયારે મળે ? તેવા ઉત્તમ ‘જોગ’ કયારે મને? તેનું કારણ પણ અહીં કહ્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org