SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) યોગદસિમુચ્ચય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હાઇ લક્ષ્ય વિનાના માણુ જેવા થયા છે! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્ગુરુના સમાગમ ચેાગ થયા હશે, પણ તેને તે સ્વરૂપે નહિ. આળખવાથી, તે વાંચક થયા છે, ફેાગઢ ગયા છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણુ વિના અને સાષ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના એટલે તે પણ વાંચક થઈ છે, ઇષ્ટ કાર્ય સાધક થઇ નથી, ઉલટી ખાધક થઈ છે! સાધન હતા તે ઊંધી સમજણુને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે બંધન થઇ પડ્યા છે! અને આમ ફૂલ પણ વાંચક થયુ છે. “ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેબ્યા નહિ' ગુરુ સંતને, મૂકયું નહિં અભિમાન. સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયેા, ઊગ્યા ન અંશવિવેક, સો સાધન ધન થયા, રહ્યો ન કાઈ ઉપાય; સત્ સાધન સમયે નહિ, ત્યાં બંધન શું જાય ?—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વાંચક ચેગ ક્રિયા ને ફૂલ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રાઢષ્ટિમાં વતા મુમુક્ષુ યાગીને અવચક ચાગ-ક્રિયાલની પ્રાપ્તિ (વ્યથી) થાય છે, અને તે પણ સંતચરણના શરણરૂપ આશ્રયને લઈને, એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ચેાગ્ય છે. આ અવ'ચત્રય પણ જેના નિમિત્તે હાય છે, કથવા માટે કહે છે:— एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સત્પ્રણામાદિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંતે કલ્પ; તે એનેા હેતુ પરમ, તથા ભાવમલ અપ. ૩૫ અર્થ:—અને આ અવચકત્રિપુટી સત્પ્રણામ આદિના નિમિત્તે ડાય છે, એમ સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ સત્કામાદિના પણ પરમ હેતુ તથાપ્રકારે ભાવ મલની અલ્પતા એ છે. Jain Education International વૃત્તિ:-તજ્ઞ--અને આ અવ'ચત્રિપુટી, સસ્ત્રળામાિિનમિત્ત-સત્ પ્રણામાદિ નિમિત્તે, સાધુએ પ્રત્યે વન્દનાદિના નિમિત્તે હેાય છે, એમ અર્થ છે. સમયે સ્થિતં-સમયમાં સ્થિત છે, સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત છે. અક્ષ્ય-આના, સત્ પ્રણામ આદિતા, હેતુશ્ચ પમ:-પરમ હેતુ વળી, કયા ? તે માટે કહ્યું-તથા માનમજાવતા-તથાપ્રકારે ભાવમલની અલ્પતા-એ છે. એટલે કમ સબંધની યેાગ્યતાની અપતાએ છે. રત્ન વગેરેના મલ દૂર થયે, જ્યોત્સ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ, એવું યેાગાચાર્યા કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy