________________
(૧૪૬)
યાગદષ્ટિસમુચ્ચય
તે આત્મસ્વભાવનું મલન-સ્થંભન કરે છે, એટલા માટે તે ‘મલ ” કહેવાય છે. તેમાં પણ ઘણા પુદ્ગલપરાવર્તા કરાવે એટલેા ભાવમલ દૂર થયા હાય ત્યારે જ આ ચાગબીજની પ્રાપ્તિ થાય છે. આવા આ આત્મલિનતારૂપ ભાવમલ જયારે ઘણુંા ઘણા ક્ષીણુ થઇ ગયેા હાય, ને ચિત્તભૂમિ ચેાખી થઇ હાય, ત્યારે જ પ્રાયે મનુષ્યાને આ ચાગબીજ સાંપડે છે. અહીં ‘મનુષ્યાને' એમ કહ્યું, તેનું કારણુ-ઘણું કરીને તેએ જ આના મુખ્ય અધિકારી હાય છે, એ છે. બાકી તે ચારે ગતિમાં આ ભાવમલની ક્ષીણતા સભવે છે. એટલે ચારે ગતિમાં યાગબીજનું ગ્રહ્મણ હાઇ શકે છે.
અને આમ આત્માના અ ંદરનેા મેલ ઘોા ઘણું સાફ થઇ ગયે, ચિત્ત-ભૂમિમાં યેાગખીજનું વાવેતર થાય છે; એટલા માટે જ અહીં કહ્યું કે-‘ અવ્યક્ત ચૈતન્ય મહત્ કાય કરે નહિ''; અર્થાત્ જેનું ચૈતન્ય હજી અવ્યક્ત છે-પ્રગટયુ નથી, એવા બાલ જીવ કયારે ય પશુ આ ચાગબીજ ગ્રહણ કરવા જેવું મેઢુ કાર્ય કરવા સમર્થ થાય નહિ. કારણ કે જેનામાં હજી ચૈતન્યની સ્પષ્ટ સ્ફુરણા-જાગૃતિ થઇ નથી, જેનામાં હિત-અહિતના વિવેકનું ભાન આવ્યું નથી, જેના આત્મા હજુ ગાઢ માહિનદ્રામાં પડ્યો છે, જેના આત્મા જાગ્યા નથી,-એવા માલ અજ્ઞાની જીવ ક્યારે ય મેટુ કામ કેમ કરી શકે? આહાર-નિદ્રા-ભયમૈથુન આદિ સંજ્ઞાને પરવશ તે બિચારી પાતામાંથી જ પરવારતા ન હાય, તેા બીજું શું કરી શકે ? તે આ પ્રકારે
નિગોદમાં તેમ જ એકેદ્રિયમાં જીવ અત્યંત મૂર્ચ્છિત અવસ્થામાં હોય છે. એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય એ વિકી અવસ્થામાં પણ ચૈતન્યની અવ્યક્ત દશા હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ તે જ સમૂર્છિ મ જેવી સ્થિતિ હાય છે. સ'ની પંચે જિનદશનાદિ દ્રિયમાં જલચર, સ્થલચર, ને ખેચર વગેરે તિર્યંચ પાંચાને વિષે પણ ચેાગબીજની હિતાહિતનું ભાન પ્રાયે હૈાતું નથી, પામર ગમારપણું હાય છે. દેવમાં દુર્લભતા સુખવિલાસનિમગ્નતા-સુખમાં ગરકાવપણું હોય છે; અને નરકમાં દુ:ખનિવાસનિમગ્નતા-દુ:ખમાં ડૂબવાપણું હાય છે; એટલે એ આડે બીજું કાંઈ સૂઝતું નથી, તેમ જ ધર્મપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તો પણ ત્યાં મળવા દુર્લભ છે. મનુષ્યમાં પણ અનાર્ય જાતિને વિષે તેની પ્રાપ્તિ અસભવિત છે. આ જાતિમાં પણ ઊંચુ ધર્મ સૌંસ્કારસ ંપન્ન કુલ પામવું દુર્લભ છે. તે મળે તેા પણ સત્ય ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મહાદુલ ભ છે. શ્રવણ થાય તા પણ પ્રત્યે શ્રદ્ધા ચાંટવી ઘણી ઘણી દુર્લભ છે. શ્રદ્ધા ચેટે તે પણ તે પ્રમાણે સયમમાં વીર્યની સ્ફુરણા થવી પરમ દુર્લભ છે. આમ ઉત્તરા ત્તર હુ ભતા છે. તેમાં ઘણે। ભાવમલ ક્ષીણ થયે! હાય, પરમ પુણ્યદય પ્રગટ્યો હાય, *" सहजं तु मलं विद्यात्कर्मसंबन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि नायमेनां विना यतः ॥ तस्मादवश्यमेष्टव्या स्वाभाविकयेव योग्यता । तस्यानादिमती सा च मलनान्मल उच्यते ॥ ~~~શ્રી યાગબિન્દુ, બ્લેક ૧૬૪–૧૭૦,
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org