________________
આમ જેનામાં ભાવ-દીવો પ્રગટ્યો છે, એવા જાગતી જ્યોત જેવા સાક્ષાત્ ગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન
વગેરે કરવું, એ ઉતમ ગબીજ છે. જેમ જિનભકિત ઉત્તમ ગબીજ સદ્દગુરુ-ભક્તિ છે, તેમ સશુરુભક્તિ પણ ઉત્તમ ગબીજ છે, એમ મહાત્મા ગ્રંથપરમ ગબીજ કારનો આશય છે. આ સદગુરુભકિતનો મહિમા શાસ્ત્રકારોએ અત્યંત
અત્યંત ગાયે છે, તે એટલે સુધી કે શ્રી સદ્દગુરુને જિન તુલ્ય કહ્યા છેતિરથરસમો પૂરી શક્યું ન વિણં મg (શ્રી ગચ્છાચાર પન્ના), ને કેઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદગુરુ છે, એટલે તેને ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહા છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદ સિદ્ધ પહેલાં મૂકયું, તે પણ પ્રત્યક્ષ સદગુરુનો મહિમા સૂચવે છે. કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધોરી રાજમાર્ગ એ જ છે, જીવના છંદ આદિ અનેક મહાદેષ સદગુરુશરણમાં જતાં અ૫ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માના પરમ વેરી છે તે પણ તેથી સહેજે ટળે છે, સંતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અનંત ભવભ્રમણ અટકતું નથી, તેને સંતચરણ આશ્રયથી અલપ સમયમાં અંત આવે છે. આ જ્ઞાની પુરુષોને દઢ નિર્ધાર હોવાથી, તેઓએ સદ્દગુરુભકિતને પરમ યોગબીજ ગયું છે. કારણ કે–
“સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ તે પામે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિં, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર સદ્ગુરુના ઉપદેશ વિણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યાથકી, પ્રાયે બમણ થાય. સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદ્દગુરુલક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
--શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અને આવા મહામહિમાવંત પરમ ઉપકારી ભાવાચાર્ય, ભાવમુનિ વગેરેનું વૈયાનૃત્ય કરવું, વૈયાવચ્ચ-સેવાસુશ્રુષા કરવી, તે પણ ઉત્તમ ગબીજ છે, એમ સહેજે સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org