________________
(૧૨૨) લોકસંજ્ઞા છે. તેવી સંજ્ઞા–લેકેષણ આ શુદ્ધ ભકિત આદિમાં ઘટે નહિં. કારણ કે લોકેષણરૂપ લકપંક્તિ* અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પણ આવે નહિં. જે આત્માર્થ જોઈતો હોય તો માનાર્થ છોડવો જોઈએ, ને માનાથ જોઈને હોય તો આત્માર્થ છોડવો જોઈએ. એક મ્યાનમાં જેમ બે તલવાર સમાય નહિં, “ભસવું ને લોટ ફા” એ બન્ને ક્રિયા જેમ સાથે બને નહિં, તેમ આત્માર્થ ને માનાર્થને કદી મેળ ખાય નહિં. અને પરમાર્થ વિચારીએ તો આત્માર્થ પાસે લોકેષણાનું મૂલ્ય બે બદામનું પણ નથી, તેમ જ લેક પણ દુરારાધ્ય છે–રીઝવો મુશ્કેલ છે. જે એક વાર પ્રશંસાના પુષ્પ વેરે છે, તે જ નિંદાના ચાબખા મારે છે! માટે પ્રભુને રીઝવવા હેય-શુદ્ધ ભક્તિ કરવી હોય તે લેકને રીઝવવાનો પ્રયાસ છોડી દેવો જોઈએ, કેત્તર દેવને લોકિક ભાવથી ભજવાનો ત્યાગ કરવો જોઈએ. આમ સમજીને આ ગીપુરુષ સંજ્ઞાન પર્શ પણ કરતો નથી.
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.”—શ્રી ચિદાનંદજી “મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી.” લેક લોકોત્તર વાત, રીઝ છે દેય જુઈરી, તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી.”—શ્રી યશોવિજયજી
જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી ! ” “આદર્યો આચરણ લેક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તેહ કાર્ય તિશે કે ન સી.” શ્રીદેવચંદ્રજી
સંજ્ઞાથી લંકા જવાતું નથી. ” જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લઘુત્વભાવે સમો છઉં.”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી
આમ આ દશ પ્રકારની સંજ્ઞાને થંભાવી દેવામાં આવે, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ ગણાય. નહિં તે તે અનુષ્ઠાન સુંદર છતાં ભલે પુણ્ય-અભ્યદયરૂપ દેવાદિ ગતિ આપે, પણ મોક્ષનું કારણ તે ન જ થાય, કારણ કે પરિશુદ્ધિનો અભાવ છે. મોક્ષની પ્રાપ્તિ તે સાંસારિક ભેગોમાં નિઃપૃહ એવા શુદ્ધ આશયમાંથી ઉપજે છે, એમ ગીજનો કહે છે. અને એટલા માટે જ - જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય, ઠોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે
* “ટોપારાધરતો મરનાક્તરામના !
શિચતે ક્ષત્રિયા સાર રોપંાિવાદતા ! –શ્રીગબિન્દુ, ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org