SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : ચરમાવત્ત-તથાભવ્યત્વપાક જ્યારે આ હાય છે, તેના સમય કથવા માટે કહે છે चरमे पुद्गलावर्ते तथा भव्यत्वपाकतः । संशुद्धमेतन्नियमान्नान्यदापीति तद्विदः ॥ २४ ॥ ચરમાવત્ત વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહુ-ન અન્યદા, તજ્જ્ઞાની એ વાક. ૪ અર્થ :——છેલ્લા પુદ્ગલાવમાં, તથાભવ્યત્વના પાકથકી, આ ( કુશલ ચિત્તાદિ ) નિયમ થી સશુદ્ધ હાય છે,-નહિ કે અન્ય વખતે પણ, એમ તેના જાણકારા કહે છે. વિવેચન ઉપરમાં જે જિન પ્રત્યે સશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ચેાગમીજ કહ્યું, તે કયારે નીપજે છે, તેના સમય અહીં ખતાન્યા છે. એ સશુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા યુગલપરાવ માં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકાર: (૧૧૫) જ્યારે જીવથી ગ્રહણુ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેાકમાં રહેલા સમસ્ત પુદ્ગલા એક વાર સ્પોઇ ચૂકે છે, લેગવાઇ જાય છે, ત્યારે એક પુદ્ગલપરાવત્ત થયું કહેવાય છે. પુદ્દગલપરાવર્ત્ત એટલે પુદ્ગલના ફેરા-ચક્રાવા (Revolution of Pudgala eyele ). આમ એક પુદ્ગલપરાવર્ત્તમાં અનત દુ:ખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણુ થઇ ચૂકે છે; અને આ અનાદિ સંસારમાં જૂદી જૂદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચક્રભ્રમણુ ન્યાયે, આ જીવે એવા અનંત પુદ્ગલપરાવત્તો વ્યતીત કર્યા છે. કહ્યું છે કે:~ Jain Education International “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાયું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ’' શ્રીમદ્ રાજચ’જીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ-ચમે પુરૂદ્ઘાયð—ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત'માં. તેવા પ્રકારે તેના તેના ગ્રહણુત્યાગથી પુદ્ગલાવત્તો ( પુદ્ગલના ફેરા ) હોય છે. અને “તે ચાનારો સંસારે તથામવ્યાક્ષિજ્ઞા ચિયિન્તોઽવ ’-આ અનાદિ સાંસારમાં તથાભવ્યથી આક્ષિપ્ત થયેલા આ પુદ્ગલાવત્તો કાઇને કેટલાક હેાય છે,’એવા વચનના પ્રામાણ્યથી, ચરમ પદમાં ચર્માવનું નામ ધટે છે. અત્રે પણ કારણ કહ્યુંતથામન્યસ્વપાર્જતઃ--તથાભવ્યત્વના પાકથા. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી ( કડવાશ દૂર થતાં ) જરાક માધુર્યની સિદ્ધિ થાય છે તેથી કરી, સંમતત-સશુદ્ધ એવું આ,જિના પ્રત્યે કુશલ ચિત્ત આદિ,—હાય છે. નિયમાત્-નિયમથી,-તથાપ્રકારે કર્માંના તથાભવ્યત્વપાકના ભાવે કરીને;– અન્ય સમયે સશુદ્ધની જેમ, અત્રે અશુદ્ધની અનુપત્તિને લીધે. (એટલે કે બીજે વખતે જેમ સશુદ્ધ ન ધરે, તેમ અહીં ચરમાવમાં અસ'શુદ્ધ ન ધરે; સશુદ્ધ જ ઘટે. ) એટલા માટે જ કહ્યું-નાન્યવિનહિ' કે અન્ય કાળે પણ,-પૂર્વે કે પછી પણ નહિં. કારણ ક પૂર્વે ક્લિષ્ટ આશયને અને પછી વિશુદ્ધતર આશયને યોગ હોય છે. કૃત્તિ દ્વિો-એમ તેના જ્ઞાતાએ-તો કહે છે, ચેગવેત્તાઓ કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy