________________
(૧૧૪).
કેઈ નાકર હોય તે શેઠની આજ્ઞા ન પાળે, ને કહે કે હું તેને સેવક આજ્ઞારાધન છું, એ કેમ બને ? આ તો “ચાકર તેરા, કહ્યા નહિં કરું” એના સેવા દેહલી જેવો ઘાટ થયો! સાચે સેવક હોય, તે તો ખડે પગે શેઠની સેવામાં–
ખીજ મતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉથાપે નહિં. તેમ સાચે ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે, ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સતપુષેિથી પ્રભુની પૂજા કરે છે.
“સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભજે, હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”-–શ્રી દેવચંદ્રજી
બાકી મુગધ ભેળા જન તો એમ માને છે કે પ્રભુની સેવા રહેલી છે, સોહલી છે, સુગમ છે. “જે જે, જે જે કર્યો કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભેગ ધર્યા એટલે બસ પત્યું! પ્રભુ પ્રસન્ન! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી, ને એની સેવા પણ એવી હેલી નથી, સેહલી નથી, પણ ઘણી જ દેહલી છે. કારણ કે
“મુગધ સુગમ કરી સેવન આદરે, સેવન અગમ અનૂપ, દેજે કદાચિત સેવક યાચના, આનંદઘન રસરૂપ....સંભવ.--શ્રી આનંદધનજી શિવગતિ જિનવર દેવ, સેવ આ દોહલી હે લાલ, પર પરિણતિ પરિત્યાગ કરે, તસુ સેહલી હો લાલ આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે છે લાલ, જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ.”—શ્રી દેવચંદ્રજી
આવી આ ભગવંતની ભક્તિ-ઉપાસના એ સૌથી મોટી વસ્તુ છે, એટલા માટે ભક્તિને અપૂર્વ મહિમા સર્વ ધર્મોમાં ઘણે ગાવામાં આવ્યો છે. ગીતામાં કહ્યું છે કે-“સર્વ યોગીઓમાં... પણ મને પામેલા-મહારામાં રહેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાનું મને ભજે છે, તે મહારે મને યુદ્ધતમ છે.” અને પરમ ધર્મ ધુરંધર ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજીએ તો એટલે સુધી કહ્યું છે કે:-“મેં શાસ્ત્રસમુદ્રનુંxx અવગાહન કર્યું, તેમાંથી મને આટલે જ સાર મળ્યો છે કે–ભગવંતની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.”
x “योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
ચઢાવાનું મનતે યો માં તમે ગુજરમો મતઃ | ”—ગીતા, xx “सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् ।
માિવતી વીષે ઘરમાનંદરા –શ્રી યશોવિજ્યજીત દ્વા દ્વાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org