________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : કળશકાવ્ય
(૧૦૧).
બેટી સર્વે પ્રવૃત્તિ અટકી સતુપ્રવૃત્તિ જ થાવે,
આકષોતું શિવપદ સ્વયં પાસ ને પાસ આવે. ૧૧ મુક્તિમાર્ગે ગમન કરવા ઈચ્છી યોગી પ્રવાસી,
માંડે મિત્રામહિં મજલ તે શુદ્ધ ભાવે ઉલાસી વચ્ચે વચ્ચે કવચિત કરતો દિવ્ય જમે વિસામા, પહોંચે છે તે પ્રગતિ કરતે સચિદાનંદ ધામા. ૧૨
અનુદ્ધ દષ્ટિ પામી ગુણે જામી, વામી સ્વદેષ ગ્રામને, આત્મારામ મુનિ પામે, મનંદન ધામને. ૧૩ બીજના ચંદ્રમા જેવી, ગઠષ્ટિ ખુલ્ય કમેક પૂર્ણ યોગકલા પામી, ભગવાન્ સ્વરૂપે રમે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org