________________
(૧૦૦)
યોગદષ્ટિસસ્થય
અને આવી અપ્રતિપાતી–પાછી નહિં પડતી દૃષ્ટિ સાંપડ્યા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ–ગમન અખંડ અભંગ પણે ચાલ્યા કરે. વચમાં કદાચ કર્મને ભેગ બાકી હોય તે ઉત્તમ દેવ–મનુષ્યના અ૮૫ ભવ કરવારૂપ રાતવાસો કરવો પડે તો ભલે, પણ છેવટે તે મુક્તિ પુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે’ જાય જ.
કળશકાવ્ય
– મંદાક્રાંતા – મિત્રામાંહિ ત્રિભુવનસખા યોગની મત્રી પાવે,
ને તારા તે બલવતી કરી દીપત સ્થિર થાવે; કાંતા જેવી પર પ્રતિ ધરી, ભાનુ શું તેજ ધારી,
શેભે ગણી શશિ શું શિતલે સૌમ્ય ને શાંતિકારી. ૬ પામી ઇક્ષુ સમ સરસ સદૂદષ્ટિ મિત્રા અનૂપ,
ભવ્ય પામે રસ સુમધુરે મિષ્ટ સંવેગરૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે,
ને આસ્વાદ અનુભવ સુધા નિત્ય આનંદ ભા. ૭ આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાથે,
પ્રાણાયામ પર પ ત્યજી આત્માને ભાવ વધે, પ્રત્યાહારે વિષયથી હઠી ધારણા ધીર સાધી,
આત્મધ્યાને અચલ ભગવાન્ પૂર્ણ પામે સમાધિ. ૮
ખેદ ત્યાગી મન દઠ ઘરે, યોગ ઉગ ત્યાગે,
વિક્ષેપ ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તો દૂર ભાગે; અન્ય સ્થાને મુદ નવ લહે, રોગનો અંત આવે,
ને આસંગા વિણ પ્રગતિથી મેક્ષ નિ:સંગ પાવે, ૯ અષી તે પ્રથમ સુણવા જાણવા તત્વ છે,
શ્રોતા સારો શ્રવણથી બુઝી ચિંતન તત્વ પ્રી છે; સવાત્માથી શરણ ભજત તત્ત્વનું પૂર્ણ ભાવે,
તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્વ તદ્રુપ થા. ૧૦ ગષ્ટિ નયન ખુલતાં ચગનો માર્ગ ભાળે,
સતશ્રદ્ધાથી યુત થઈ અતિ બોધ સાચ નિહાળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org