SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 46 પ્રસ્તાવના भवबीजाङ्कुरजनना रागादय । क्षयमुपागता यस्य । બ્રહ્મા વા વિષ્ણુ દરો નિનો વા નમસ્તસ્મૈ । ”–શ્રી હેમચદ્રાચાય જી. “ સધળુ' પરવશ તે દુ:ખલક્ષણ, નિજવા તે સુખ લહિયે; એ દૃષ્ણે આતમ ગુણ પ્રગટે, કહે। સુખ તે કુણ કહિયે ? ’1. શ્રી યશોવિજયજી. ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ !—આજના આ મંગલ દિને આ પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું, શ્રીમદ્ યાગીશ્વરાની પુણ્યભૂમિ આ ભારતવર્ષ આજે પૂર્ણ સ્વાતંત્ર્યના અપૂર્વ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ લૈકિક સ્વાતંત્ર્યની વાત પરથી અલોકિક એવા આત્મસ્વાતંત્ર્યનું સહજ સ્મરણુ થાય છે અને વિચાર સ્ફુરે છે કે આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઇ ગયા છે, પરભાવરૂપ કર્મીની જ જીરાથી જકડાઇ ગયા છે, અને તેથી પારતત્ર્યનુ મહાદુ:ખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુઃખના મૂળરૂપ અવિદ્યા-મેાહના પરશાસનને ફગાવી દઇ, સુખધામરૂપ નિજવશ વશાસનના-આત્મરાજ્યના ‘અપૂર્વ અવસર’ ” જીવને કેમ પ્રાપ્ત થાય ? પરતત્રતાની શ્રૃંખલામાંથી મુક્ત થઇ આ આત્મ-પુરુષ મુક્તત્વના અનન્ય ઉચ્છ્વાસ કયારે અનુભવે ? પૂર્ણ આત્મસ્વાત ંત્ર્યના પરમ ધન્ય મહાત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય ? • આતમ ઘર આતમ રમે' ને ' નિજ ઘર માંગલમાલ ' કયારે પ્રગટે ? આનદાન રસપૂર થી આ જીવ–સરાવર છલકાઈ જઈ ‘વાજશે મંગલ સૂર' કયારે થાય ? 66 તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તૂર, જીવ સરાવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર.... '' પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' કિમ ભાંજે ભગવત ? ’-શ્રી આન ધનજી “ આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મોંગલ થાય રે, ”—શ્રી દેવચ’દ્રુજી આ સમસ્ત પ્રશ્નને ઉત્તર એક ચેાગમાં જ રહ્યો છે. ક`પારતંત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાતંત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને ‘શિવ ' બનાવનાર, આત્માને ‘ ઇચ્છે છે જે જોગીજન ' એવું મૂળ શુદ્ધ તે આત્મપદ ’-પરમાત્મપદ પમાડનાર જો કાઇ હાય તા તે યાગ જ છે. અને આત્મસ્વભાવ-યુજનરૂપ યેગના સદુપાયના સકલ અવિકલ " આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy