SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થમાર્ગ અથવા શુદ્ધ આત્મપદપ્રકાશ ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સોગ જિન સ્વરૂપ. ૧૬ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ. જિન પ્રવચન દુર્ગમ્યા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ ઉપાસના જિલ્ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ વેગ ઘટિત. ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ વેગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી આવે એમ; ચિદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ચેગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ક્યા શરુદાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણ જીવ્યા તણ, મરણ પેગ નહીં ક્ષેત્મક મહાપાત્ર તે માર્ગના, પરમ પેગ જિલેભ. ૧ આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિં વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ श्रीमद् राजचंद्र. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy