________________
આઠ વાગઢનું સામાન્ય કથન
( ૮૧ )
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિધોર. કયારે કોઈ વસ્તુનો, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ પરિણુંમીવાદ જ યુક્ત
+ આમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે, તો તે પક્ષમાં આ ગદષ્ટિ લાભરૂપ યોગમાર્ગ ઘટતા નથી. એટલે અર્થપત્તિ ન્યાયથી “નાના પ્રકારના પર્યાયવાળા પરિણમી આત્મામાં અવસ્થાભેદની સંગતિવડે કરીને વેગમાર્ગને સંભવ છે.”
આત્મા દ્રવ્યથી નિત્ય છે, ને પર્યાયથી–અવસ્થાંતરથી પલટાય છે, અનિત્ય છે, તેનું પ્રગટ દષ્ટાંત-બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે.
“આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.” –શ્રી આત્મસિદ્ધિ આમ પરિણામી આત્મતત્વ માનવામાં આવે તો જ તેમાં આ તથારૂપ પરિણમનવાળી ગદષ્ટિ ને ગમાર્ગની સમસ્ત ઘટના અવિકલપણે ઘટે છે, એમ આ ઉપરથી ફલિત થયું. અસ્તુ! એ ગમે તેમ હ ! આપણે હવે “ગદષ્ટિ”ના “ઉમીલન” સાથે આગળ વધીએ, એટલે એ આત્મતત્વ કેવું છે, તેની આપોઆપ ખબર પડશે. એમાં વાદવિવાદને અવકાશ નથી.
અને આ “દષ્ટિ સકલ ગિદર્શનને સાધારણ છે, એટલા માટે જેવાઓને જેવા પ્રકારે હેય છે, તેવાઓને તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે –
यमादियोगयुक्तानां खेदादिपरिहारतः ।
अद्वेषादिगुणस्थानं क्रमेणैषा सतां मता ॥ १६ ॥ વૃત્તિ-સમાવિયોજપુરાનાં–-યમ વગેરે યોગથી યુક્તને, અહીં “યમ” વગેરે, યોગના અંગપણને લીધે “ગ” કહેવાય છે. કહ્યું છે કે;-“ચમનિયમાન પાયામપ્રસ્થાદારધારા ધ્યાનમાંઘોઘાઘરાન ” (પાતંજલ યો. સૂ. ૨, ૨૯ ). ‘ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે.” તે એમ યમ વગેરે, યોગના પ્રત્યેનીક-વિરોધી એવા આશયેના પરિહાર ૮ (ત્યાગ )વડે કરીને હોય છે. અને આ આશયે પણ આઠ જ છે. અને તેવા પ્રકારે કહ્યું છે કે –
+ “નાસતો વિદ્યતે મા નામાવો વિદ્યતે સત્તા
૩મોનિ દgોરતરત્વનોત્તરવરામિડ છે ”—ગીતા
* "परिणामिन्यतो नीत्या चित्रभाव तथात्मनि । ૧૧
અવરામેના યોગમાર્ચ સંમવંઃ ”—શ્રગબિન્દુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org