________________
( ૭ )
યોગદષ્ટિસમુચ્ચય
ધ્યાન ને ધ્યેય એ ત્રણના ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે.
“ યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે;
ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે તુજે ઢળશું.”---યોવિજયજી “ નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હૈં ત્રિગુણ અભેદ. લલના૦ જિન સેવનથે પાચે હા, શુદ્ધાતમ મકરંદ....લલના.”—ભક્તરાજ દેવચંદ્રજી
આ પરમ ચેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે—
“ સર્વાંથી સર્વ પ્રકારે હુ ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શા! ભય શે? ખેદ શા ? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિવિકલ્પ છઉં, નિજસ્વરૂપમય ઉપયાગ કરૂં છુ. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ . ”
શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક, ૭૬૦. અને આમ વિકલ્પને સર્રથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે ૧. પરમસુખ—હાય છે. આ સમાધિનિષ્ટ-પરબ્રહ્મનિષ્ઠ યાગીશ્વર પરમ આત્મસુખના અનુભવ કરે છે; ‘આનંદઘન અવતાર' બને છે.
૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ—મરૂઢના આરેહણુની જેમ અહીં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન હેાતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ચેગિરાજરાજેશ્વર યેાગ-ગિરિરાજના સવેન્ચ શ્રૃંગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનુ આલંબન સાધન છે. હવે આ દશામાં તા તે આલંબન સાધન વિષકુંભ ' સમાન છે, અપ્રતિક્રમણાદિ જ ‘અમૃતકુંભ' સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે ‘આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન-જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે.
*
"
" पडिकमणं पडिसरणं परिहारो धारणा नियती य ।
X
जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥
अडकणं अप्पडिसरणं अपरिहारो अधारणा चेव ।
અળિયત્તી ચ અનિદ્રા નદા સોઢી સમથવુ ંમો ॥ ''—શ્રી સમયસાર્ ગા૦ ૩૦૬-૩૦૬, आरुरुक्षोर्मुने योगं कर्म कारणमुच्यते ।
66
ચોળા ઢસ્ય તથૈવ રામઃ કાળમુથતે ॥ '—ગીતા, ૬-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org