________________
થાણસન્યાસ
(
૫ )
આવું આયોજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદૂઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન
સમુદઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદસમુદ્દઘાત ઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ
નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું–આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદઘાત છે. સમુદ્રઘાત એટલે સમ+ઉદ્દઘાત, સમ=સમ્યપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉ=પ્રાબલ્યથી, પ્રબલપણાથી; ઘાતઃકર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્દઘાત છે. આ કેવલિસમુદઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી-વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટ–પ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મપ્રદેશને સ્પશી, શીધ્ર ભગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશનો ઊલટા કમે ઉપસંહાર કરાય છે. આ બધી વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે. આવું પરમ અદ્દભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમર્થયેગી અત્ર વ્યક્ત કરે છે !!
અને આ આ જ્યકરણ ને સમુદ્દઘાતનું ફળ-પરિણામ શૈલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના યોગને સર્વથા
નિરાધ કરી, આ પરમ સમર્થ યેગી ચાથું શુકલધ્યાન ધ્યાવત સતે, શૈલેશીકરણ શૈલેશ-મેરુપર્વત જેવી નિમ્બકંપ અડાલ અવસ્થાને પ્રાપ્ત થાય છે.
અથવા સર્વ સંવરરૂપ-સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ ગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપગનિરોધરૂપ અવસ્થા તે શેલેશીકરણ, અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ ગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ. આ શેલેશી અવસ્થા, પાંચ હસ્વ અક્ષર (અ, ઈ, ઉ, ત્રા, લું) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરતજ આ પરમ યોગી યોગી ઊર્વિગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે.
“ઉત્કૃષ્ટ વીરજ નિવેશ, ગક્રિયા નવિ પિસે રે, યોગ તણી ધ્રુવતા શેલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.”
-શ્રી આનંદઘનજી * “ मूलसरीरमच्छंडिय उत्तरदेहस्स जीवपिंडस्स । णिग्गमणं देहादो हवदि समुद्घादयं णाम ॥"
–શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ત ગેમદ્રસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org