________________
( ૨૦ )
ગદષ્ટિસમુચ્ચય એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રોના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય-ભાવ શ્રુતના તીવ્ર બોધવાળો આ શાયેગી પુરુષ, આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ એ શાસ્ત્રજ્ઞાતા હોય છે.
" जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयकेवलिमिसिणो भणंति लोयप्पईवयरा ॥ जो सुयणाणं सव्वं जाणइ, सुयकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं जह्मा सुयकेवली तम्हा ॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રીસમયસાર “જો gf , તો સવં જ્ઞાન,
નો સવૅ જ્ઞાન, સો g ગાજર !” -શ્રી આચારાંગસૂત્ર. અર્થાત્ – જે શ્રુતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેકપ્રદીપકર ઋષિઓ “શ્રતકેવલી' કહે છે. અને જે સર્વ શ્રુતજ્ઞાન જાણે છે તેને જિન ભગ વાન “શ્રુતકેવલી' કહે છે, કારણ કે સર્વે જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.”
જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે,
જે સર્વને જાણે છે, તે એકને (આત્માને) જાણે છે.” અને આમ શ્રુતજ્ઞાનને તીવ્ર બેધ હેવાથી જ, આ શાસ્ત્રોગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂકમ આત્મા પગપૂર્વક–સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવર્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્ત્રને અવિકલ-અખંડ કહ્યો છે. શ્રાદ્ધ-શ્રદ્ધાવંત–આ શાસ્ત્રોગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. જ્ઞાન હોય
પણ શ્રદ્ધા ન હોય તે શું કામનું? પણ આ શાસ્ત્રી પુરુષ તે તીવ્ર પ્રતીતિવાળી શ્રતધવાળે હેઈ, તેને પરમાર્થની-તત્ત્વાર્થની, આસન, આત આગશ્રદ્ધા મની ને સદગુરુ પુરુષની શ્રદ્ધા અવશ્ય હોય છે. આમ તે સમ્યગ.
દર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. અને શાઅયોગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક-સમ્યકુ તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની–આજ્ઞાપ્રધાન હોય છે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્વની સમ્યક પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્વની બરાબર ચકાસણ–પરીક્ષા કરવાથી (Searching investigation), સોનાની જેમ કસોટી કરવાથી ઉપજે છે. કષછેદ
* “દાનં vમાનામાનામતમૃતાન્.. त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् ॥"
-શ્રી સમંતભદ્રચાર્યજીકૃત શ્રી રત્નકરઠ શ્રાવકાચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org